Category: સાવર કુંડલા
-
સાવરકુંડલા નગરપાલિકા ભવન હવે જોગીદાસ ખુમાણના નામથી ઓળખાશે
અમરેલી જિલ્લાની સાવરકુંડલા નગરપાલિકાની ઇમારત હવે બહારવટિયા જોગીદાસબાપુ ખુમાણ તરીકે ઓળખાશે. નગરપાલિકાની ઇમારતને જોગીદાસ ખુમાણ નામ આપવા અંગે વિચારણા કરીને પાલિકાના જનરલ બોર્ડમાં સર્વાનુમતે ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. તમામ જ્ઞાતિઓનું ગૌરવ એવા જોગીદાસબાપુ ખુમાણનું નામ નગરપાલિકામાં તમામ જ્ઞાતિજનોઓની માંગણી હતી. દરબાર ગઢ ખાતે મળેલી કોંગ્રેસ શાસિત નગરપાલિકાની સામાન્ય સભામાં જોગીદાસ ખુમાણના નામનો ઠરાવ પણ…
-
સાવરકુંડલા: આદસંગ ચોકડી પાસે દુર્લભ ઇજાગ્રસ્ત ઘુવડને સારવાર આપવામાં આવી
સાવરકુંડલા તાલુકાના આદસંગ ચોકડી નજીક આદસંગની સીમ વિસ્તારમાં કમલેશભાઈ શિવરામભાઈની વાડી પાસે એક રેવીદેવી પ્રજાતિનું ઘુવડ જોવા મળ્યું હતું આ પક્ષીને પાંખમાં ઈજા થયેલ જેથી ઉડી ન શકવાથી વાડીની સીમાએ બેઠું હતું. વન-પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટના સતિષભાઈ પાંડેને ગ્રામ જાનોએ જાણ કરતાં સતીષભાઇ તેમજ સાેહિલભાઇ, પીયાકભાઇ, જુબેરભાઇ વિગેરે તાત્કાલિક સ્થળે પહોંચી અને ઘુવડને સારવાર આપી હતી.…
-
સાવરકુંડલામાં એક ચેરિટેબલ ટ્રસ્ટથી જરૂરિયાત મંદ લોકોને બ્લેન્કેટ, ગરમ કપડાંનુ વિતરણ કરાયું
અમરેલીના સવારકુંડલામાં દિનેશચંદ્ર બાલચંદ સુંદરજી દોશી ચેરીટેબલ ટ્રસ્ટ સાવરકુંડલા દ્વારા જરૂૂરિયાત મંદ લોકો ને આજે બ્લેન્કેટ અને ગરમ કપડા નું વિતરણ કરવામાં આવ્યું હતું. દિનેશચંદ્ર બાલચંદ સુંદરજી દોશી ચેરીટેબલ ટ્રસ્ટ ની સાવરકુંડલા શાખા દ્વારા આ કડકડતી ઠંડીમાં જે લોકો ને રહેવાનો આશરો નથી અને જે લોકો ફુટપાથ પર કે ખુલ્લા જગ્યા માં કુટુંબ સાથે નાના…
-
સાવરકુંડલાના ધારાસભ્ય પ્રતાપ દૂધાતે ખેડૂતોના વીજ પ્રશ્નોને લઈ વીજ કચેરીનો ઘેરાવ કરી ધરણા યોજ્યા
અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાનાં કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દુધાતે વીજ પ્રશ્નોને લઈને આજે ધરણાં યોજયા હતા જેમાં તેમની સાથે અલગ અલગ ગામના ખેડૂતો પણ જોડાયા હતા. અને તેમણે પીજીવીસીએલ કચેરીનો ઘેરાવ કર્યો હતો. ધારાસભ્ય અને ખેડૂતોએ વીજ કચેરીમાં ધરણા ચાલુ કરતાં વીજકર્મીઓમાં દોડધામ મચી ગયી હતી. ખેડૂતોએ પોતાને પડતી તકલીફો અને વીજ પ્રશ્નોને લઈ ગુસ્સો વ્યકત…
-
અકસ્માત : સાવરકુંડલાના મોટા ઝીંઝુડામાં બસ અને બાઇક વચ્ચે અકસ્માત, બાઇક ચાલકનું મુત્યુ
અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના માેટા ઝીંઝુડા ગામમાં રહેતા પ્રવીણભાઈ ભીખાભાઇ ખીમાણીયા પાેતાનુ બાઇક લઇને સવારે હિરાના કારખાને જઇ રહ્યા હતા ત્યારે સાવરકુંડલા તરફથી આવી રહેલી ખાનગી બસના ચાલકે તેને હડફેટે લેતા તેને ગંભીર ઇજા થવાથી માેત નિપજયું હતુ.આ અકસ્માતમાં પ્રવિણભાઇને માથાના ભાગે ગંભીર ઇજા પહોચી હતી તેથી તેને સારવાર માટે સાવરકુંડલાની સરકારી હોસ્પિટલ લઇજવામાં આવ્યા…
-
ગામમાં સિંહ ઘૂસી આવતા દોડઘામ મચી, એક જ તરાપમાં પશુનો શિકાર કર્યો
અમરેલી જિલ્લાના સાવરકુંડલા-રાજુલા હાઈવે પર આવેલા જાબાળ ગામમાં રાત્રિના સમયે સિહ ઘૂસી આવેલો અને તેણે પશુનો શિકારની કરીયો હતો તેના દ્રસ્યો CCTV માં કેદ થયા હતા. રાત્રિના સમયે શિકારની શોધમાં એક સિંહ જાબાળ ગામમાં આવી ચડતા રખડતા પશુઓમાં નાસભાગ મચી હતી. પશુઓની પાછળ સિંહે દોટ મૂકી અને એક જ તરાપમાં એકપશુનો શિકાર કર્યો હતો. સિંહે…
-
અમરેલી: જિલ્લાની બહાર રહેતા લોકો ગ્રામ પંચાયતની ચૂંટણીમાટે સુરતથી મતદાન કરવા આવી પહોંચ્યા
અમરેલી જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીના દિવસે વધુ પડતાં સુરતથી મતદારો મતદાન કરવા માટે અમરેલી ના જુદા જુદા ગામડામાં પહોંચ્યા હતા. ગ્રામ્ય વિસ્તારમાં ચૂંટણીનો માહોલ ગરમાયો હતો. જાણવા મળિયું હતું કે ઉમેદવારોએ પણ સામે ઉભેલા ઉમેદવારનું પતુ કાપવા માટે બધુ જોર લગાવી દીધું હતું. પોતાના મતક્ષેત્રમાં આવતા મતદારોના મતદાન માટે તમામ જુદી જુદી વ્યવસ્થા ઉભી કરી…
-
સાવરકુંડલા: રોડ પર 20 વર્ષથી રહેતા લોકોને જગ્યા ખાલી કરવા ધમકી
અમરેલીમાં સાવરકુંડલા રોડ પર ગુજકોમાશોલની પાછળ 20 વર્ષથી રહેતા ગરીબ લોકોને જગ્યા ખાલી કરવા કોઈ અજાણ્યો શખ્સ ધમકી આપી ગયો હતો. જો જગ્યા ખાલી નહી કરાઈ તો તેમના મકાન પર બુલડોઝર ફેરવી દેવાની ધમકી આપી હતી. આ ઉપરાંત અહીની જગ્યામાં આ જગ્યા ગુજરાત વેર હાઉશીંગ કોર્પોરેશનની હોવાનું બોર્ડ લગાવી દેવાયું હતું. અંતે સ્થાનિક લોકો જિલ્લા…
-
સાવરકુંડલા: દિવાળીની રાત્રે બે ગામ વચ્ચે ફટાકડા યુદ્ધ રમાય છે, જોવા માટે દેશ-વિદેશથી અહિયાં પહોંચે છે
અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં દિવાળીની રાત્રે આ યુદ્ધ યોજાય છે. આ યુદ્ધને ઈંગોરિયા યુદ્ધ કહે છે અને આની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. સાવરકુંડલા ગામમાં છેલ્લાં 70 થી પણ વધુ વર્ષોથી યુવાનો એકબીજા પર ઈંગોરિયા ફેંકી દિવાળીના તહેવારની ઉજવણી કરે છે. ઈંગોરિયા યુદ્ધમાં ઈંગોરિયાના વૃક્ષનો ઉપયોગ થતો હોય છે. પણ ચાલુ વર્ષે્ તાઉ-તે વાવાઝોડાને…
-
સાવરકુંડલા – ઉના S.T. બસને વાયા ઉટવાળા ચલાવવા માંગ, પરંતુ રસ્તો બિસ્માર
અમરેલી જિલ્લાના સાવરકુંડલા થી ઉના ચાલતી એસટી બસ વર્ષોથી વાયા ઉંટવાળા ગામેથી ચલાવવામાં આવતી હતી. પરંતુ જેતે વખતે રસ્તો બિસ્માર હોવાના અભાવે આ રૂટમાં ફેરફાર કરવામાં આવેલ હતો. સાવરકુંડલા – ઉના S.T. બસને વાયા ઉટવાળા ચલાવવા માંગ હાલ આ રૂટ પાકા રસ્તા બની ગયેલ હોય સાવરકુંડલા-ઉના રૂટ પર ચાલતી એસટી બસને ખાંભા, ખડાધાર, ચક્રાવા, બોરાળા,…