Category: લાઠી
-
લાઠી તાલુકાના ટોડા ગામ નજીક વાડીમાથી વિદેશી દારૂની ૧૭૩૯ બોટલ ઝડપાઇ
લાઠી તાલુકાના ટાેડા ગામ નજીક એક ટ્રાવેલરમાંથી પોલીસે વિદેશી દારૂની ૧૭૩૯ બોટલો જપ્ત કરી હતી. જ્યારે ત્રણ લોકો નાસી છૂટ્યા હતા. પોલીસે અહીંથી દારૂ, બાઇક અને મોબાઇલ ફોન મળી કુલ રૂ.9.76 લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. જિલ્લા પોલીસ વડાની સૂચનાથી ડીવાયએસપી, સીપીઆઈ, પીએસઆઈ અને કર્મચારીઓએ ગુપ્ત બાતમીના આધારે એક વાડીમાં રાખેલ…
-
લાઠીના નારણ સરોવરમાં 5 બાળકો નાહવા જતા તમામના મોત, પરિવારજનોમાં માતમ છવાયો
અમરેલીમાં લાઠી નજીક દુધાળા ગામના નારણ સરોવરમાં બપોરના 1 વાગ્યા આસપાસ 5 કિશોરો ન્હાવા આવ્યા હતા. ત્યારે આ કિશોરો પાણીમાં ડૂબી ગયા હતા. જેથી તંત્ર દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી હતી. આ દરમિયાન આ તમામ કિશોરના મૃતદેહ મળી આવ્યાં છે. કિશોરોના મોતના પગલે તેના પરિવારજનોમાં માતમ છવાયો છે. આ પાંચ કિશોરમાંથી 3 કિશોર પરિવારના એકના…
-
લાઠીના નારણ સરોવરમાં ન્હાવા પડેલા પાંચ બાળકોના ડૂબી જવાથી મોત
લાઠીના દુધલા ગામ પાસે આવેલા નારણ સરોવરમાં ન્હાવા પડતા પાંચ કિશોરોના ડૂબી જવાથી મોત થયા હતા. આથી તંત્રને જાણ કરતાં અધિકારીઓ સહિત તરવૈયાઓ દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી હતી. ઇન્ચાર્જ મામલતદાર સહિત સ્થાનિક પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તથા શહેરના સેવાભાવી લોકો પણ દોડી આવ્યા હતા. આ દરમ્યાન તરવૈયાઓએ શોધખોળ શરૂ કરી…
-
લાઠી: બસની લાઇટ ડીપરની નાની વાત માં યુવકને માથામાં કડું માર્યું, મારી નાખવાની ધમકી આપી
અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના રામપરમા ખાનગી બસના મેતાજીને રામપરામાં જ રહેતા ત્રણ શખ્સાેએ બસની ડીપર કેમ મારે છે તેમ કહી માથામા કડુ મારી બસના મેટાજીને ઇજા પહાેંચાડી હતી. બસની ડીપરની માં માથાકૂટ લાઠી પાેલીસ સ્ટેસનમાં ફરિયાદ નાેંધાવી છે કે રામપરામાં રહેતા 3 યુવકે બસની લાઇટ ડીપર કેમ મારી તે બાબતે એક પ્રાઇવેટ બસના મેટાજી ને…
-
અમરેલી: શાખપુરમાં અજાણી નવજાત બાળકી મામલે માતા પિતા અંગે માહિતી આપનારને રૂ. 30 હજારનું ઇનામ
અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના શાખપુર ગામ નજીકથી તારીખ 20 ઓક્ટોબરની રાત્રે આશરે 11 વાગ્યાની આસપાસ બાવળની ઝાડીમાંથી એક નવજાત બાળકી મળી આવી હતી. જેનુ કોઇ વાલી ની જાણ ન મળતાં આજે પોલીસે દ્વારા જણાવવામાં આવે છે કે આ બાળકી વિશે માહિતી આપનારને રૂપિયા 30 હજારનું ઇનામ જાહેર કર્યું છે. બાવળની ઝાડીમાંથી એક નવજાત બાળકી મળી…
-
લાઠી માંથી 36 કિલો સુકો અફીણ પકડાયો, વેપારીની ધડપકડ
અમરેલીના લાઠી તાલુકામાં અમરેલી એસ.જી ટીમ દ્વારા એક બાતમીના આધારે લાઠી મા રહેણાંક મકાનમાં અફીણ વેચાણ કરવામાં આવતું હતું. જે તે પકડી લેવામાં આવેલું છે કુલ અફીણનો જથ્થો ૩૬ કિલો ચેપ થયો છે જેની કિંમત ૧.૮ લાખ છે. લાઠીમાં અફીણનું વેચાણ લાઠીમાં કલાપી પાર્ક ની આસપાસ રહેતો અશોક ઉર્ફે કાળુભાઈ રતીલાલ વોરા નામનો વેપારી જેની…