Author: Amreli City
-
લીલીયાની સરકારી કોલેજમાં ઝવેરચંદ મેઘાણી રચિત ગીતોની સ્પર્ધા યોજાઈ
સરકારી વિનયન અને વાણીજય કોલેજ લીલીયામાં આચાર્ય રાજેન્દ્રસિંહ એ . રાઠોડની અધ્યક્ષતામાં રાજય સરકાર આયોજિત ” આઝાદી કા અમૃત મહોત્સવ ” કાર્યક્રમ હેઠળ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૨૫ મી જન્મ જયંતિ ઉજવણીનાં ભાગરૂપે અત્રેની કોલેજમાં કોલેજ કક્ષાએ શ્રી ઝવેરચંદ મેઘાણી રચિત ગીતોની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું . જેમાં ડો . કેતન કાનપરિયાએ પ્રારંભિક ઉદબોધનમાં…
-
બાબરામાં જન્માષ્ટમીની રજા પૂર્ણ થતા માર્કેટયાર્ડમાં ગુવારની ભરપુર આવક
બાબરા તાલુકામાં ચોમાસામાં દર વર્ષે ગુવારનું અધધધ ઉત્પાદન જોવા મળી રહ્યાં છે ત્યારે આ વર્ષે પણ મોટા પ્રમાણમાં ગુવારનું ઉત્પાદન થતા શહેરનું માર્કેટીંગયાર્ડ ગુવારથી છલોછલ ભરાય ગયું હતું . જોકે મોટા પ્રમાણમાં ગુવારની આવક થતા ભાવ નીચે રહેતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી હતી . તાલુ કાનક પાંચાળ કરીયાણા , ખંભાળા , મોટુકા , ખાખરીયા સહિતના…
-
રાજુલા : હિંડોરણા ચોકડીએ ખાનગી કંપનીના અધિકારીઓ ઉપર હુમલો કરનાર આરોપી ઝડપાયા
રાજુલા : હિંડોરણા ચોકડીએ ખાનગી કંપનીના અધિકારીઓ ઉપર હુમલો કરનાર આરોપી ઝડપાયા તટસ્થ તપાસ દરમિયાન અનેક મોટા માથા પર વીજળી ત્રાટકે તેવી શકયતાઓ રાજુલાના હિંડોરણા ગામ નજીક ખાનગી કંપનીના વાઈસ પ્નેસિડેન્ટ પર હુમલો કરનાર શખ્સોને પોલીસે ઝડપી પાડયા હતા. થોડા દિવસો પહેલા રાજુલા નજીક આવેલ હિંડોરણા પુલ પર ખાનગી કંપનીના વાઇસ પ્નેસિડેન્ટ પર અજાણ્યા શખ્સોએ…
-
બગસરાનાં બસ સ્ટેન્ડમાંથી પુત્ર, પુત્રી સાથે માતા ગાયબ
બગસરા તાલુકાના બાલાપુર ગામે રહેતા છાયાબેન કિશોરભાઈ સોજીત્રા, પોતાની ૯ વર્ષની પુત્રી તથા ૭ વર્ષના પુત્ર સાથે ગત તા.ર૧/૮ના રોજ રક્ષાબંધન, સાતમ આઠમના તહેવાર કરવા તેણીના માવતરે સાવરકુંડલા ગયેલ હતા અને તહેવારો પૂર્ણ થતાં ગત તા.૩૧/૮ના રોજ બપોરે પરત આવી રહયા હતા ત્યારે તેણી બપોરના ૪ વાગ્યાના સમયે બગસરા બસ સ્ટેશનથી પોતાના પુત્રી, પુત્ર સાથે…
-
અમરેલીમાં સાયબર ફ્રોડ ગેંગમાંથી ત્રણ ઝડપાયા
અમરેલી પોલીસે એક ગેંગના ત્રણ સભ્યોની ધરપકડ કરી છે જે લોકોના ફેસબુક એકાઉન્ટ હેક કરતા હતા અને તેમના મિત્રો પાસેથી યુપીઆઈ પેમેન્ટ ચેનલ દ્વારા પૈસા માંગતા હતા. પોલીસના જણાવ્યા મુજબ: માસ્ટરમાઇન્ડ પ્રિતેશ પ્રજાપતિમ મહેમદાવાદનો રહેવાસી ફેસબુક એકાઉન્ટ હેક કરવામાં નિષ્ણાત હતો. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના રહેવાસી અક્ષય ચેતરિયા અને જગદીશ ચેતરિયાની પણ પોલીસે ધરપકડ…