Category: Uncategorized
-
કલેકટર : શાળા-કોલેજોમાં તમાકુ અને ડ્રગ્સનું ચેકિંગ કરવા આદેશ
ગુજરાતના દક્ષિણ જિલ્લામાં તમાકુ નિયંત્રણ અધિનિયમ-2003 અંતર્ગત તમાકુ નિયંત્રણ સમિતિની જિલ્લા સંચાલન સમિતિની બેઠક શનિવારે વલસાડ કલેક્ટર કચેરીના સભાખંડમાં જિલ્લા કલેક્ટર અને સમિતિના પ્રમુખ ક્ષિપ્રા અગ્રેની અધ્યક્ષતામાં મળી હતી. જેમાં ધુમ્રપાન પ્રતિબંધના નિયમના ભંગ અંગેની કાર્યવાહી અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા અગ્રેએ જિલ્લાની શાળા-કોલેજોની આસપાસના વિસ્તારોમાં માત્ર તમાકુ જ નહીં…
-
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદના કારણે રાજ્યના આ ડેમો હાઇએલર્ટ પર, પરિસ્થિતિ એટલી ગંભીર છે
ગુજરાત રાજ્યમાં થયેલા સારા વરસાદને પરિણામે રાજ્યની મહત્વની 207 જળ યોજનામાં 25 જુલાઈ 2022 સુધીમાં મતલબ કે આજરોજ સુધીમાં 60.08 ટકા જેટલો જળ સંગ્રહ થયો છે.રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજના માં 2,11,555 એમસીએફટી એટલે કે ફૂલ જળસંગ્રહ શક્તિના 58.13 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. રાજ્યના જળ સંપાતી વિભાગના ફ્લડ સેલ દ્વારા મળેલા એહવાલો મુજબ…
-
અમરેલી: આજે ફાયર ડે નિમિત્તે શહિદોને વંદન કરાશે, ફાયર વિભાગ દ્વારા રેલીનું આયોજન
અમરેલીમાં 14 એપ્રિલ ફાયર ડેની ઉજવણી કરાશે. અહી ફાયર વિભાગે શહેરના જુદા જુદા વિસ્તારમાં રેલીનું આયોજન કર્યું છે. ઉપરાંત રાજકમલ ચોકમાં શહિદ સ્મારક ખાતે શહીદોને સલામી અપાશે. જેમાં મોટી સંખ્યામાં શહેરવાસીઓ ઉપસ્થિત રહેશે. 14 એપ્રીલના રોજ ફાયર ડેની ઉજવણી કરાઈ રહી છે. જેના ભાગરૂપે અમરેલી જિલ્લા ફાયર વિભાગ દ્વારા હિરગબાગ ફાયર સ્ટેશન ખાતે શહીદોને વંદન…
-
ધારી ડેપોના એસ.ટી. કર્મચારીઓ એ આપી માસ સીએલ પર ઉતરવાની ચીમકી
ધારી ડેપો ખાતે આજરોજ રિશેષના સમય દરમિયાન એસટીના કર્મચારીઓ દ્વારા એકત્ર થઇ વિવિધ માંગણીઓને લઇ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. જેમાં માંગણીઓ નહીં સંતોષાય તો આગામી તા. ૮-ઓક્ટોબરથી માસ સી.એલ. પર ઉતરી જવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. એસ.ટી. કર્મચારીઓ દ્વારા રાજ્યના તમામ કર્મચારીઓની જેમ એસ.ટી.ના કર્મચારીઓને ર૮% ડી.એ. આપવું, વર્ગ-૪ના કર્મચારીઓને બે વર્ષથી બોનસ નથી મળ્યું…
-
બગસરાનાં બસ સ્ટેન્ડમાંથી પુત્ર, પુત્રી સાથે માતા ગાયબ
બગસરા તાલુકાના બાલાપુર ગામે રહેતા છાયાબેન કિશોરભાઈ સોજીત્રા, પોતાની ૯ વર્ષની પુત્રી તથા ૭ વર્ષના પુત્ર સાથે ગત તા.ર૧/૮ના રોજ રક્ષાબંધન, સાતમ આઠમના તહેવાર કરવા તેણીના માવતરે સાવરકુંડલા ગયેલ હતા અને તહેવારો પૂર્ણ થતાં ગત તા.૩૧/૮ના રોજ બપોરે પરત આવી રહયા હતા ત્યારે તેણી બપોરના ૪ વાગ્યાના સમયે બગસરા બસ સ્ટેશનથી પોતાના પુત્રી, પુત્ર સાથે…