બગસરાનાં બસ સ્ટેન્ડમાંથી પુત્ર, પુત્રી સાથે માતા ગાયબ

0
296
views

બગસરા તાલુકાના બાલાપુર ગામે રહેતા છાયાબેન કિશોરભાઈ સોજીત્રા, પોતાની ૯ વર્ષની પુત્રી તથા ૭ વર્ષના પુત્ર સાથે ગત તા.ર૧/૮ના રોજ રક્ષાબંધન, સાતમ આઠમના તહેવાર કરવા તેણીના માવતરે સાવરકુંડલા ગયેલ હતા અને તહેવારો પૂર્ણ થતાં ગત તા.૩૧/૮ના રોજ બપોરે પરત આવી રહયા હતા ત્યારે તેણી બપોરના ૪ વાગ્યાના સમયે બગસરા બસ સ્ટેશનથી પોતાના પુત્રી, પુત્ર સાથે પહેરેલ કપડે કયાંય જતા રહેલ હોય, બનાવ અંગે બગસરા પોલીસે શોધખોળ આદરી છે.

Amreli CIty
Note: All copyright for this article belongs to the author of this article. Views expressed are personal to the author and do not represent the views of the website. In instances where no author is specifically mentioned, the same is the property of the website.