Category: બાબરા

 • બાબરામાં શ્રીરામના જન્મોત્સવની ભવ્ય ઉજવણીની શોભાયાત્રા નીકળશે

  બાબરામાં શ્રીરામના જન્મોત્સવની ભવ્ય ઉજવણીની શોભાયાત્રા નીકળશે

  અમરેલી જિલ્લાના બાબરામાં ભગવાન રામના જન્મની 10મી એપ્રિલે ભવ્ય ઉજવણી કરવામાં આવશે. વિશ્વ હિન્દુ પરિષદ આગામી રામનવમીની જોરશોરથી તૈયારી કરી રહી છે. ત્યારે બાબરામાં રામ નવમી નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદની એક બેઠક યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં હિન્દુ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. બાબરામાં શ્રીરામના જન્મોત્સવની ભવ્ય શોભાયાત્રા શહેરના તમામ હિન્દૂ ભાઈઓ તન મન અને…

 • અમરેલીના બાબરામાં વેરો નહી ભરનાર 10 ઘરના નળ કનેકશન કાપવામાં અવિયા

  અમરેલીના બાબરામાં વેરો નહી ભરનાર 10 ઘરના નળ કનેકશન કાપવામાં અવિયા

  અમરેલી જિલ્લાના બાબરા શહેર પાલિકાના ચીફ ઓફિસર રઘુવીરસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ વેરા વસુલાત માટે ત્રણ ટીમો બનાવવામાં આવી હતી. જેના દ્વારા શહેરમાં 5,000થી વધુ મિલકતદારોને નોટિસ ફટકારવામાં આવી હતી. પાલિકામાં રહેણાંક અને બિનરહેણાંકનો અંદાજે બે કરોડનો વેરો વર્ષોથી બાકી છે. તેની વસૂલાત માટે શહેરના વિવિધ વોર્ડમાં વેરા વસૂલાત ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. પરંતુ 10…

 • બાબરા તાલુકામાં યોજાયેલ બેઠકમાં 58 ગામોના વિકાસ કામો માટે 125 કરોડ મંજૂર કરાયા

  બાબરા તાલુકામાં યોજાયેલ બેઠકમાં 58 ગામોના વિકાસ કામો માટે 125 કરોડ મંજૂર કરાયા

  બાબરા તાલુકા પંચાયત પ્રમુખ ભરતભાઇ બુટાણી ના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં તાલુકા ના વિકાસ માટે જરૂરી રકમ ફાળવી સરકાર નો આભાર વ્યક્ત કર્યો. બાબરા તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા ના આયોજન મંડળ ની બેઠક મળી હતી તાલુકા પંચાયત પ્રમુખ ભરતભાઇ બુટાણી ના અધ્યક્ષ સ્થાને જેમા જેમાં બાબરા તાલુકાના 58 ગામો ને આવળવામા આવ્યા હતા 125…

 • સૌરાસ્ટ્ર યુનિવર્સિટી પેપર લીકકાંડમાં પકડાયેલ પ્રિન્સિપાલ 30 લાખની કાર લઇને ફરે છે

  સૌરાસ્ટ્ર યુનિવર્સિટી પેપર લીકકાંડમાં પકડાયેલ પ્રિન્સિપાલ 30 લાખની કાર લઇને ફરે છે

  15 હજારનો પગારદાર ધરાવનાર બાબરાની સરદાર પટેલ લો કોલેજનો પ્રિન્સિપલ દિલાવર કુરેશી 30 લાખની કાર લઇને ફરે છે.મુળ ગીર સોમનાથના પ્રભાસ પાટણનો દિલાવર કુરેશી યુનિવર્સિટીના લો કોલેજના એક ડીન સાથે તેને અંગત સંબંધ છે જેના કારણે તેની બાબરા કોલેજમા પ્રિન્સિપાલ તરીકે નિમણુક કરવામાં આવી હતી. માત્ર 15 હજારનો પગારદાર ધરાવનાર આ કર્મચારી પાસે રૂપિયા 30…

 • જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાની કામગીરી ઢીલી

  જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાની કામગીરી ઢીલી

  અમરેલી જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાની કામગીરી ધીમી પડી રહી છે. આ પ્રશ્ન જિલ્લા પંચાયતના વિપક્ષના નેતાએ વડાપ્રધાનને લખેલા પત્રમાં ઉઠાવ્યો છે. પ્રધાનમંત્રી આવાસ યોજનાની કામગીરી ઢીલી જિલ્લા પંચાયતના વિપક્ષી નેતા પ્રભાતભાઇ કાઠીવાલે કરેલી રજૂઆતમાં જણાવાયું હતું કે વર્ષ 2012-13 અને 14 માં અનુસૂચિત જાતિના 594 મકાનો, અનુસૂચિત જાતિના 30 મકાનો, લઘુમતીઓના 318 મકાનો અને 3105…

 • બાબરા તાલુકાના કાટડાપીઠમાં બે મકાનમાંથી તસ્કરો રૂ. 1.73 લાખની ચોરી કરી ગયા હતા

  બાબરા તાલુકાના કાટડાપીઠમાં બે મકાનમાંથી તસ્કરો રૂ. 1.73 લાખની ચોરી કરી ગયા હતા

  બાબરા તાલુકાના કાટડાપીઠમાં બે ઘરોમાંથી દાગીના અને રોકડ મળીને કુલ 1.73 લાખની ચોરી કરવા બદલ તસ્કરો સામે બારમા બાબરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. ઘટના બાબરાની કાટાપીઠની છે. અહીં રહેતા જેઠાભાઇ વાઘજીભાઇ ચોટીયા (ઉં.વ .67) નામની વૃદ્ધ મહિલાએ બાબરા પેલેસ હેડક્વાર્ટરમાં ફરિયાદ નોંધાવી હતી કે તેઓ 28 મીએ પત્ની સાથે રાજકોટમાં તેમના પુત્રના ઘરે ગયા…

 • હવામાન વિભાગની આગાહીને કારણે બાબરા માર્કેટ યાર્ડ બંધ, જાણો ક્યારે ખુલશે

  હવામાન વિભાગની આગાહીને કારણે બાબરા માર્કેટ યાર્ડ બંધ, જાણો ક્યારે ખુલશે

  હવામાન વિભાગ દ્વારા સંભવિત ગુલાબ વાવાઝોડા ગુજરાત તરફ આવી રહ્યું હોવાથી વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે હવામાન વિભાગની આગાહીને પગલે બાબરા માર્કેટિંગ યાર્ડ દ્વારા અનિશ્ચિત મુદ્દત માટે રજા જાહેર કરવામાં આવી છે. પરંતુ અંદાજિત પેલી ઓક્ટોબર સુધી આ ગુલાબ વાવાઝોડા ની અસર અમરેલી તેમજ ગુજરાતના ઘણા વિસ્તારોને વરસાદની અસર જોવા મળી શકે છે. ક્યારે…

 • બાબરામાં જન્માષ્ટમીની રજા પૂર્ણ થતા માર્કેટયાર્ડમાં ગુવારની ભરપુર આવક

  બાબરામાં જન્માષ્ટમીની રજા પૂર્ણ થતા માર્કેટયાર્ડમાં ગુવારની ભરપુર આવક

  બાબરા તાલુકામાં ચોમાસામાં દર વર્ષે ગુવારનું અધધધ ઉત્પાદન જોવા મળી રહ્યાં છે ત્યારે આ વર્ષે પણ મોટા પ્રમાણમાં ગુવારનું ઉત્પાદન થતા શહેરનું માર્કેટીંગયાર્ડ ગુવારથી છલોછલ ભરાય ગયું હતું . જોકે મોટા પ્રમાણમાં ગુવારની આવક થતા ભાવ નીચે રહેતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી હતી . તાલુ કાનક પાંચાળ કરીયાણા , ખંભાળા , મોટુકા , ખાખરીયા સહિતના…