Category: ભારત દેશ
-
બંગાળની ખાડીમાં બનેલું Mocha ચક્રવાત, 9 મે સુધીમાં મોટું ચક્રવાત ગંભીર બની શકે છે: IMD
ઉત્તરપશ્ચિમ ભારતના મોટા ભાગોમાં વરસાદ ચાલુ હોવાથી, દક્ષિણમાં વધુ આગળ Mocha ચક્રવાતી વાવાઝોડાની રચના માટે પરિસ્થિતિઓ અનુકૂળ બની રહી છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ 9 મેની આસપાસ બંગાળની ખાડીમાં ચક્રવાતની રચના માટે પ્રારંભિક આગાહી જારી કરી છે. હવામાન વિભાગના સમાચાર હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 6 મેની આસપાસ દક્ષિણપૂર્વ બંગાળની ખાડીમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાય તેવી…
-
રશિયા-યુક્રેન સહિત 32 દેશોમાંથી શ્રદ્ધાળુઓ હોળી રમવા પહોંચ્યા વૃંદાવન
દર વર્ષે ભારત માં વિદેશી શ્રદ્ધાળુઓ મથુરાના વૃંદાવનના કીકી નગલામાં હોળી ના તહેવાર માટે આવતા હોય છે. તેમ આ વર્ષે પણ વિદેશી શ્રદ્ધાળુઓ કૃષ્ણભક્તોએ ફૂલોની હોળી રમી હતી. આ વર્ષે ઈંગ્લેન્ડ, રશિયા, યુક્રેન સહિત દુનિયાભરના 32 દેશોમાંથી આવેલા ભક્તોએ ડીજેના તાલ સાથે ડાન્સ કર્યો હતો. પછી એકબીજા પર ફૂલો ફેંકીને ઉત્સાહ સાથે હોળી રમી હતી.…
-
અમિત શાહનું મોટું નિવેદન, CAA અને કલમ 370નો નિર્ણય થઈ ગયો, હવે આ કલમનો વારો છે
દેશમાં ટૂંક સમયમાં સમાન નાગરિક સંહિતા (કોમન સિવિલ કોડ) લાગુ થઈ શકે છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે શુક્રવારે તેમની ભોપાલમાં ભાજપના નેતાઓની બેઠકમાં તેમણે કહ્યું કે CAA, રામ મંદિર, કલમ 370 અને ટ્રિપલ તલાક જેવા મુદ્દાઓ પર નિર્ણય લઈ લેવામાં આવ્યો છે. હવે કોમન સિવિલ કોડનો વારો છે. પાર્ટી કાર્યાલયમાં કૉર કમિટી અને ટોચના…
-
પેટ્રોલ-ડિઝલ પર એકસાઈઝ ઘટાડવાનો સરકારનો ઈન્કાર, આ કારણના લીધે સરકારે લીધો નિર્ણય
હાલ દેશમાં પેટ્રોલ-ડિઝલના ભાવમાં છેલ્લા એક સપ્તાહથી કોઈ વધારો થયો નથી અને સરકાર હવે ક્રુડતેલના ભાવમાં ઘટાડો થાય અને ઈંધણ ખુદની રીતે ઘટે અને તે પણ ઓઈલ કંપનીઓની અન્ડર રીકવરી પુરી રીતે વસુલ થઈ જાય ત્યાં સુધી રાહ જોવાનું પસંદ કર્યુ છે. સરકાર દેશના લોકોને રાહત આપવા માટે પેટ્રોલીયમ પેદાશોની એકસાઈઝ ઘટાડવા માટે કોઈ વિચારણા…
-
અમરનાથ યાત્રા માટે રજીસ્ટ્રેસન શરૂ, જાણો કઈ રીતે અને ક્યાં રજીસ્ટ્રેસન થશે
અમરનાથ યાત્રા બે વર્ષ બાદ ફરી ચાલુ થવાની છે. તેના માટે રજીસ્ટ્રેસન કાલથી એટલે કે 11 તારીખ થી થઈ ગયું છે. આ વર્ષે 43 દિવસ સુધી ચાલશે. એટલે કે 30 જૂનથી ચાલુ થઈ ને 11 ઓગસ્ટ સુધી ચાલશે. આ યાત્રા માટે રજીસ્ટ્રેસન કરાવવા માટે પંજાબ નેશનલ બેંક, યસ બેંક અને જે.કે બેંક ની શાખામાં રજીસ્ટ્રેસન…
-
ઝારખંડ : રોપ-વે દુર્ઘટનામાં ફસાયેલા લોકોને ભારતીય વાયુ સેના કેવી રીતે બચાવી રહી છે
ઝારખંડના દેવઘરમાં ત્રિકુટ પહાડીના પર રોપવેમાં અકસ્માત થયો હતો. ત્યારબાદ કેટલા લોકો રોપવે માં ફસાઈ ગયા હતા. તેને બચાવવા માટે સેના, એરફોર્સ અને NDRF ની મદદ લેવામાં આવી હતી. આ બચાવ કામગીરી માં ભારતીય વાયુ સેનાનું એમઆઈ-17 હેલિકોપ્ટરની પણ મદદ લેવામાં આવી હતી. #IAF has recommenced rescue operations at Deoghar ropeway early morning today.…
-
ઝારખંડમાં રોપ-વે દુર્ઘટનામાં 2 લોકોના મોત, 25 લોકો હજુ ફસાયેલા, જુઓ બચાવ કામગીરી
ઝારખંડના દેવઘરમાં ત્રિકુટ પહાડીના રોપવે પર અકસ્માતના 24 કલાક બાદ પણ 25 લોકોના જીવ હવામાં લટકી રહ્યાં છે. સેના, એરફોર્સ અને NDRF એ તેમને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું છે. એમઆઈ-17 હેલિકોપ્ટરનો ઉપયોગ કરીને સોમવારે બપોરે 12 વાગ્યે બચાવ કામગીરી ફરી શરૂ કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં 27 શ્રદ્ધાળુઓને બચાવી લેવાયા છે. અત્યાર સુધીમાં…
-
મધ્યપ્રદેશમાં રામનવમીના દિવસે હિંસા કરનાર આરોપીઓનાં ઘર ઉપર સરકારે બુલડોઝર ચલાવી દીધું
મધ્યપ્રદેશના ખરગોનમાં રામ નવમીની હિંસા બાદ મુખ્યમંત્રી શિવરાજ સિંહે આરોપીઓ સામે કાર્યવાહી શરૂ કરી છે. સોમવારથી આવા અસમાજિક તત્વો સામે કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. શહેરના છોટી મોહન ટોકીઝ વિસ્તારમાં પોલીસ ફોર્સની હાજરીમાં મકાનો તોડી પાડવામાં આવી રહ્યા છે. રવિવારે અહીં રામ નવમીની શોભાયાત્રાને લઈને કોમી વિવાદ થયો હતો. કેટલાક વિસ્તારોમાં પથ્થરમારો અને આગચંપીના…
-
યુવકે યુવતીની છેડતી કરી તો ACPએ રોમિયો સાથે શું કર્યું જુઓ
ઉત્તર પ્રદેશના કાનપુરમાં એક રોમિયોને યુવતીની છેડતી કરવી ભારે પડી ગઈ. એક યુવતીએ એસીપીને ફરિયાદ કરી હતી કે તેના વિસ્તારમાં રહેતો એક યુવક તેની વારંવાર છેડતી કરે છે. યુવકના ઘરે જઈને પણ સમજાવ્યો છતાં તે સમજતો નથી અને વારંવાર છેડતી કરે છે. આ ફરિયાદના પગલે ACPએ રોમિયોને રસ્તામાં જ જડપી પડ્યો હતો અને જાહેરમાં જ…
-
ખુશ ખબર: હવે દેશનો પહેલો સાઉન્ડ પ્રૂફ હાઈવે બનશે, 960 કરોડના ખર્ચે પૂર્ણ થશે
હવે ભારતમાં લોકો માટે સરકાર દ્વારા સાઉન્ડ પ્રૂફ હાઈવે બનાવવામાં આવી રહ્યો છે, આ હાઈવે પર માત્ર કાર જ નહીં દોડશે, પરંતુ સાથે સાથે સુંદર નજારો, વૃક્ષો અને છોડ અને વાદીઓનું સંયોજન પણ જોવા મળશે, જે છે. માર્ગ. પ્રવાસ માટે યોગ્ય સ્થળ. તમને જણાવી દઈએ કે એમપીના સિવની જિલ્લામાં દેશનો ભવ્ય સાઉન્ડ પ્રૂફ હાઈવે પૂર્ણ…