ભારતમાં ચાર દિવસમાં ત્રીજી વખત પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો કરવામાં આવ્યો છે, પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં પ્રતિ લીટર 80 પૈસાનો ભાવવધારો કરવામાં આવ્યો છે.ડીઝલ અને પેટ્રોલ ચાર દિવસમાં 2 રૂપિયા 40 પૈસા મોંઘુ થયું છે.
ગુરુવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ પ્રકારનો વધારો કરવામાં આવ્યો ન હતો, પરંતુ CNG અને PNGના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. CNGની કિંમતમાં 50 પૈસા પ્રતિ કિલો અને PNGની કિંમતમાં 1 રૂપિયા પ્રતિ કિલોનો વધારો કરવામાં આવ્યો હતો.
Price of petrol & diesel in Delhi at Rs 97.81 per litre & Rs 89.07 per litre respectively today (increased by 80 paise)
In Mumbai, the petrol & diesel prices per litre at Rs 112.51 & Rs 96.70 (increased by 84 paise & 85 paise respectively)
(File pic) pic.twitter.com/zXrITDFY5d
— ANI (@ANI) March 25, 2022
Note: All copyright for this article belongs to the author of this article. Views expressed are personal to the author and do not represent the views of the website. In instances where no author is specifically mentioned, the same is the property of the website.
Leave a Reply
You must be logged in to post a comment.