India Covid-19 Info
Updated: Sep 17 (11:20 PM)

 

Confirmed

Deaths

Recovered

India

52,07,111

84,376

41,02,138

Gujarat

1,19,088

3,271

99,908

Amreli

1,747

23

1,337

Latest

જાફરાબાદ તાલુકા પંચાયતના વિરોધ પક્ષની ટીમે વિવિધ ગામોની મુલાકાતે

જાફરાબાદ19 કલાક પહેલાકૉપી લિંકજાફરાબાદ તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા મનુભાઈ વાજાની આગેવાનીમાં પૂર્વ પ્રમુખ જાદવભાઈ સોલંકી, નાજભાઈ બાંભણીયા,તુષારભાઈ ત્રિવેદી ,છગનભાઇ અને હરેશભાઈ સહિતના...

રાજુલા શહેર ભાજપ મંડળ દ્વારા PM ના જન્મદિન પ્રસંગે ઉકાળાનું વિતરણ કર્યું

રાજુલા18 કલાક પહેલાકૉપી લિંકરાજુલા શહેર ભાજપ મંડળ દ્વારા વડાપ્રધાનના જન્મ દિવસ પ્રસંગે સેવા સપ્તાહ નિમિતે ઉકાળાનું વિતરણ કર્યું હતું. આ તકે જિલ્લા મહામંત્રી...

અમરેલી શહેરના કોરોના 7 કેસ સાથે કુલ 26 કેસઃ કુલ 1724 પોઝિટિવ કેસ નોંધાયા

અમરેલી જિલ્લામાં કેસ 1700 ને પારઅમરેલી શહેરમા કોરોના સંક્રમણ વધ્યું છે. જિલ્લામાં તેજ ગતિએ વધતો કોરોનાનો વ્યાપ ગંભીર સ્વરૂપ ધારણ કરે તેવી શક્યતાઓ દેખાઈ...

અમરેલીમાં વિજશોકથી પરપ્રાંતિય યુવકનું મોત

અમરેલી17 કલાક પહેલાકૉપી લિંકએલ્યુ. પટ્ટી વીજ લાઇનને અડકતા સર્જાઇ દુર્ઘટનાઅમરેલીમા સાવરકુંડલા બાયપાસ ચોકડી નજીક અંડર ગ્રાઉન્ડ પાઇપ લાઇનનુ કામ કરી રહેલા એક પરપ્રાંતિય...

જાફરાબાદમાં પુલ નજીક બે નવજાત શિશુને કોઈ ફેંકી ગયું, શ્વાને ફાડી ખાતા બંનેના મોત

જાફરાબાદમાં અરેરાટી મચાવે તેવી ઘટના બની છે. જાફરાબાદના પુલ નજીક કોઈ અજાણી વ્યક્તિ બે નવજાત બાળકને ફેંકી ગયું હતું. શ્વાને આ બંને નવજાત શિશુને...

ભાવનગર જિલ્લામા મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાનો પ્રારંભ, મુખ્યમંત્રીદ્વારા યોજનાનુ ઇ લોન્ચિગ કરાયુ

જિલ્લાના ૧૨ સખીમંડળોને રૂ.૧૨ લાખના ધિરાણ મંજૂરીપત્રો એનાયત કરાયા જિલ્લાની વિવિધ ૭ બેન્કો સાથે એમ.ઓ.યુ. કરવામા આવ્યા પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના ૭૦મા જન્મ દિવસે ગાંધીનગર ખાતેથી...

રાજુલામાં બે માસથી અધુરા પડેલા માર્ગમાં પાણી ભરાતા રહિશો પરેશાન

રાજુલા16 કલાક પહેલાકૉપી લિંકવરસાદ પડતા રો-મટીરિયલ પલળી ગયુંમહિલા પ્રમુખ દ્વારા ચીફ ઓફિસરને રજુઆત કરાઇકામ શરૂ નહી તો આંદોલનરાજુલામા ધારનાથ સોસાયટીમા પાલિકા દ્વારા પાછલા...

પાસાના કાયદામાં સુધારો આવ્યા બાદ ગુજરાતમાં સૌપ્રથમ અમરેલી જિલ્‍લામાં થઇ અમલવારી

અમરેલી તાલુકાના મોટા આંકડીયા ગામના બે વ્યાજખોર ઇસમો પાસા તળે જેલમાં ધકેલાયા ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં પાસાના કાયદામાં સુધારો કરવામાં આવેલ છે, જેમાં જુગારનો...

બગસરાના પીઠડીયામાં સંકટ દૂર કરવા તાંત્રિક વિધિના બહાને ખેડૂત પાસેથી 24.80 લાખ પડાવ્યા, 5...

અમરેલી25 મિનિટ પહેલાકૉપી લિંકપાંચેય શખ્સોએ ભગવા વસ્ત્રો ધારણ કરી પોતે જૂનાગઢ અને કચ્છથી આવતા હોવાની ઓળખ આપી હતીઅમરેલી જિલ્લાના બગસરા તાલુકાના પીઠડીયામાં સંકટ...

ધારી ખાતે કૃષિ મંત્રી આર. સી. ફળદુની અધ્યક્ષતામાં સાત પગલાં ખેડૂત કલ્યાણની યોજનાનો લોકાર્પણ...

કૃષિ મંત્રીએ ખેડૂતમિત્રોને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તરફ વળવા અપીલ કરી  સાત પગલા ખેડૂત કલ્યાણના પૈકી વધુ બે યોજનાની શરૂઆત કરી લાભોનું વિતરણ કરાયું ધારી...

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 70 મા જન્મ દિવસનો કાર્યક્રમ

આજરોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના 70 માં જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે સેવા સપ્તાહ કાર્યક્રમ અંતર્ગત સાવરકુંડલા તાલુકાના વંડા ગામે સીવીલમા ફ્રુટ વિતરણ, ગામમાં માસ્ક વિતરણ,...

રાજુલામાં માત્ર અઢી કલાકમાં અનરાધાર ત્રણ ઇંચ વરસાદ

અમરેલી10 કલાક પહેલાકૉપી લિંકખાંભા પંથકમાં બે ઇંચ વરસાદથી પાક ઢળી પડ્યોખાંભાના ગીરકાંઠાના ગામોમાં બે ઇંચથી નદીમાં પુરઅમરેલી પંથકમા ઓણસાલ ચોમાસુ જરા જુદા જ...

GUJARAT

જરૂર વાંચો

શું તમે અમરેલી સીટીના ન્યૂઝ લેખક બનવા ઈચ્છો છો? તો અહીં રેજિસ્ટર કરો:
Register Here