Category: Yojana
-
Kutumb Sahay Yojana 2023-24 Apply Now
નમસ્તે મિત્રો ફરી એકવાર યોજના બહાર પડી છે. સંકટમોચન રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના સરકારની સહાય યોજના નો અવશ્ય લાભ લ્યો 20,000 સુધીની તમને સહાય મળશે જાણો કોને અને કેવી રીતે આ લાભ મળવાનો છે. આ લાભ કોને મળી શકે છે એ પણ આપણો પ્રશ્ન છે તો એનો ઉકેલ લાવીએ ગરીબી રેખા ઝીરોથી 20 નો સ્કોર…