Kutumb Sahay Yojana 2023-24 Apply Now

નમસ્તે મિત્રો ફરી એકવાર યોજના બહાર પડી છે. સંકટમોચન રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના સરકારની સહાય યોજના નો અવશ્ય લાભ લ્યો 20,000 સુધીની તમને સહાય મળશે જાણો કોને અને કેવી રીતે આ લાભ મળવાનો છે. આ લાભ કોને મળી શકે છે એ પણ આપણો પ્રશ્ન છે તો એનો ઉકેલ લાવીએ ગરીબી રેખા ઝીરોથી 20 નો સ્કોર ધરાવતા કુટુંબના મુખ્ય કમાઉ જે વ્યક્તિ છે સ્ત્રીકે પુરુષનું મૃત્યુ છે એ કુદરતી રીતે અથવા તો અકસ્માત મૃત્યુ થાય તો જ આપણને કુટુંબને લાભ મળી શકશે.

National Family Support Scheme- SankatMochan (NFBS)

મૃત્યુ પામનાર વ્યક્તિ છે કે સ્ત્રી કે પુરુષ એમની ઉંમર 18 વર્ષથી વધુ અને 60 વર્ષથી ઓછી હોય છે ત્રીજું છે અવસાન થનાર બે વર્ષમાં અરજી કરવી જરૂરી છે લાભ શું મળશે આપણને આ પ્રશ્નનો પણ ઉકેલ કરી આપણે તો લાભ આપણને મળશે કે મુખ્ય કમાવનાનું મૃત્યુ થતા કુટુંબને એક વખત 20000 રૂપિયાની સહાય ડીવીટી એટલે કે ડાયરેક્ટ એકાઉન્ટમાં જમા થઈ જાય છે અરજીપત્ર ક્યાંથી મળશે? આ પણ આપણો એક પ્રશ્નો હોય છે તો મિત્રો અરજી પત્રક આપણે વિનામૂલ્ય નીચેની કચેરીમાંથી પ્રાપ્ત કરી શકે જેવા કે જિલ્લા કલેકટરની કચેરી પ્રાંત કચેરી તાલુકા મામલતદાર કચેરી જનસેવા કેન્દ્ર ગ્રામ પંચાયત કેન્દ્ર વી ઇસી કોર્પોરેટ પાસેથી ડિજિટલ ગુજરાત પ્રોટોન પર ઓનલાઇન મેળવી શકશો.

(A) Eligibility Criteria:

  1. The family should be in BPL List
  2. The natural or accidental death of the main income earner of the family
  3. Age of dead male or female should be more than 18 years and less than 60 years
  4. Application to be submitted within 2 years after the death

(B) Benefits: Rs. 20,000/- to the family.

(C) Where to apply?

  1. Apply to respective Taluka Mamlatdar.

The TalukaMamlatdars are authorized to approve or disapprove the assistance under this scheme. An appeal can be given to Print Officer in 60 days in case of disapproval of the application.

Who Can Benefit Kutumb Sahay Yojana

  • The Age of deceased should be 18 to 60 years.
  • The deceased should be include in the BPL list.
  • The deceased should be the head of the family.
  • The application has to be made within the time limit of two years from the date of death.

What are the benefits in Kutumb Sahay Yojana

Once the main earner’s family dies, Rs. 20000 is supported by DBT (Direct Account Jama)

Kutumb Sahay Yojana 2024

How to apply Kutumb Sahay Yojana? | Kutumb Sahay Yojana

આપણે અરજી ઓનલાઇન કરી શકીએ છીએ ડિજિટલ ગુજરાત પ્રોટલ પર જઈને અરજી કરવાની રહેશે એક વેબસાઈટ ની લીંક છે ગુજરાત ગવર્મેન્ટ એવી તમે જોઈ રહ્યા છો લાભાર્થીને સહાયની રકમ લાભાર્થીના એકાઉન્ટમાં એટલે કે ડીવીટીમાં જમા થઈ જશે નોંધ છે એ પ્રકારની ખાસ નોંધશે તો તમે જોઈ લો. આ યોજના હેઠળની રકમ મંજૂર કરવાની સત્તા તાલુકા મામલતદારશ્રીઓને છે યોજનાની જે નોટિફિકેશન છે જે બહાર પડે છે એ પણ તમને શો કરવામાં આવશે તે મે માસના પેપરમાં જાહેરાત આવશે વધુ માહિતી માટે લિંક નીચે આપી હશે.

  • Kutumb Sahay Yojana Form 2021 Available in District Collector Office, Province Office, Taluka Mamlatdar Office and Public Services Center. but Now only apply online available
  • Online Application has to be made on Digital Gujarat Portal from V.E.C Co-Operator of Gram Panchayat Center.
  • Apply Online – > https://www.digitalgujarat.gov.in

Useful Link :

Download now


Official Site

Note : Under The Kutumb Sahay Yojana. which has received benefits earlier. Such benefits will not have to re-apply in Kutumb Sahay Yojana.

Thank you for choosing our website to receive Gov. job alerts. We do our best to get any recruitment news to you first. Like GPSC, UPSC, GSSSB, KVS Recruitment, KVS Recruitment, bdl recruitment 2021, cognizant jobs, KVS recruitment 2020 syllabus, cts careers, bank recruit.

આ સરકારી માહિતી સરકારી યોજનાઓને લગતી માહિતી મેળવવા માટે ફરીવાર અમરેલી સિટિ ડોટ કોમ ઉપર મુલાકાત લો.

Amreli CIty
Note: All copyright for this article belongs to the author of this article. Views expressed are personal to the author and do not represent the views of the website. In instances where no author is specifically mentioned, the same is the property of the website.