Table of Contents
Tuition Gujarati Web Series
ટ્યુશન એ ગુજરાતી ભાષાની વેબ સિરીઝ છે જે OHO ગુજરાતી વિડિયો ઓન ડિમાન્ડ પ્લેટફોર્મ પર સ્ટ્રીમ થઈ રહી છે. Tuition Gujarati Web Series જે તમે બધા જાણો છો કે OHO ગુજરાતી એ એક ગુજરાતી ભાષાની વેબ સિરીઝ, મૂવી અને શોર્ટ ફિલ્મ રિલીઝ કરવા માટેનું એક OTT પ્લેટફોર્મ છે. હાલ નવો લૉન્ચ થયેલ શો ટ્યુશન સ્ટોરી બે સ્કૂલ મિત્રોની ટયુસનના સફર ની વેબ સિરીજ છે. અભિનેતા ધારિયા ઠક્કર અને સોહની ભટ્ટ આ શોમાં ડેબ્યુ કરી રહ્યા છે.
Tuition Web series info
Release Date | Aug 13, 2021 |
Genre | Drama |
Season | Season 1 |
Total Episode | Episodes 8 |
Language | Gujarati |
OTT Platform | OHO Gujarati |
Origin Country | India |
Production | Pratik Parmar |
Director | Pratik Parmar |
Tuition Gujarati Cast
Dhairya Thakkar |
Sohni Bhatt |
Jay Vithlani |
Kavan Patel |
Nilesh Parmar |
Dr. Jignaba Rana |
Uday Sevak |
Tuition Trailer
Tuition Web Series Download filmyzilla
મિત્રો Tuition web series download filmyzilla અત્યારે લોકો શોધી રહિયા છે. પણ જો તમે પણ આ વેબ સિરીજ ને ડાઉનલોડ કે જોવા મંગર હોવ તો તમારે OHO Gujarati એપ્લિકેસન નો ઉપયોગ કરવો પડશે. કેમ કે ઓહો ગુજરાતી ઓટીટી પ્લેટફોર્મ છે જ્યાં તમે આ અને બીજી ઘણી બધી વેબ સિરીજ જે જોઈ સકો છો.
Tuition Gujarati Series Free Download
તમે અહિયાં Tuition Gujarati Series Free Download ને ડાઉનલોડ કરવા માટે અવિયા હસો તો અમે તમને જણાવીએ છે કે amrelicity.com કોઈ વેબસિરીજ ને ડાઉનલોડ કરવાનો નથી કહતું તેવું કરવું એ કાયદા વિરુદ્ધ છે અમે અહિયાં તમને માહિતી આપીએ છે કે તમે Tuition Gujarati Web Series Download ને કયા રસ્તેથી ડાઉનલોડ કરી શકો. જેમ ઉપર જણાવીયા મુજબ તમે પ્લે સ્ટોર પર Free OHO Gujarati App Download કરો. ઓહો ગુજરાતી એપ OTT Platform છે. જેમાં Gujarati Web Series ને free અથવા subscription સાથે જોઈ શકો છો.
Note: All copyright for this article belongs to the author of this article. Views expressed are personal to the author and do not represent the views of the website. In instances where no author is specifically mentioned, the same is the property of the website.
Leave a Reply
You must be logged in to post a comment.