ભારતીય સેનામાં જોડાવાની તૈયારી કરતો યુવાન 50 કલાક દોડીને દિલ્હી પહોચ્યો

0
152
views

ભારતીય સેના માં જોડાવાની ઇછા ધરાવતો સુરેશ નામનો એક યુવાન રાજસ્થાન ના સીકર થી દિલ્હી માં એક પ્રદશન માં જોડાવવા માટે 50 કલાક માં તે 350 કિલોમીટર દોડીને પહોચ્યો હતો.

(વિડીયો – ANI)

 

સુરેશનું કહેવું છે કે, તેની ઉમર 24 વર્ષ છે અને તેને ભારતીય સેના માં જોડાવું છે, તેનું કહેવું છે કે 2 વર્ષ થી ભરતી નથી થઈ રહી, તેને લીધે કેટલાક યુવાનોની ઉમર પણ વધી ગઈ છે. હું અહી યુવાનોની હીમત વધારવા આવ્યો છું.

Amreli CIty
Note: All copyright for this article belongs to the author of this article. Views expressed are personal to the author and do not represent the views of the website. In instances where no author is specifically mentioned, the same is the property of the website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here