અમરેલી જિલ્લામાં આવું પેહલીવાર સંભાળ્યું હશે. રાજુલાના એક યુવાને વણાેટ ગામના શખ્સ પાસેથી ધંધાના રૂપિયા 35 લાખ લેવાના હતા. આ પેટે તેણે આપેલાે ચેક બેંકમાથી પરત ફરતા અદાલતે આ શખ્સને બે વર્ષની કેદની સજા ફટકારી છે. જાણો આ અહેવાલ.
મુળ રાજુલાના કમલેશભાઇ મગનભાઇ ખાગડે હાલ સુરતમાં રહે છે. અને રાજુલાના મુળ વણાેટ ગામના અને હાલમા સુરતમા રહેતા કમલેશ ભુરાભાઇ કાતરીયા સામે ચેક રીટર્ન થવા સબબ ફરિયાદ નાેંધાવી હતી. કમલેશભાઇ ખાગડને તેની પાસેથી ધંધાની રૂપિયા 35 લાખની રકમ લેણી નીકળતી હતી. જેના ચુકવણા પેટે કમલેશ કાતરીયાએ બે અલગ અલગ ચેક લખી આપ્યા હતા.
આ બંને ચેક બેંકમાથી પરત આપિયા હતા. ચેક પરત આપતા આ અંગેનાે કેસ અહીની ચીફ જયુડિશ્યલ કાેર્ટમા ચાલી જતા વકિલ આર.એમ.બારૈયા, કે.બી.કામળીયા અને કે.એસ.રાઠાેડની દલીલ માન્ય રાખી અદાલતે કમલેશ કાતરીયાને બે વર્ષની કેદ ફટકારી છે. તથા 35 લાખની રકમ ફરિયાદની ચુકવી દેવા પણ હુકમ કર્યાે છે.
Amreli CIty
Note: All copyright for this article belongs to the author of this article. Views expressed are personal to the author and do not represent the views of the website. In instances where no author is specifically mentioned, the same is the property of the website.

Leave a Reply
You must be logged in to post a comment.