બોલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોરાને કાર અકસ્માતમાં સામાન્ય ઈજાઓ સાથે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. અભિનેત્રીની કારને મુંબઈ નજીક પનવેલ વિસ્તારમાં અકસ્માત નડ્યો હતો, ત્યારબાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે મલાઈકાના ડ્રાઈવરે વાહન પરનું સંતુલન ગુમાવ્યું. આ અકસ્માતમાં અભિનેત્રીને સામાન્ય ઈજા થઈ હતી અને એપોલો હોસ્પિટલમાં તેની તબિયત સામાન્ય છે. પોલીસનું કહેવું છે કે ઘટનાની તપાસ કર્યા બાદ ફરિયાદ નોંધવામાં આવશે.
Actor Malaika Arora received minor injuries after her car met with an accident near Khalapur Toll Plaza in Mumbai, earlier today. She was hospitalized at Apollo hospital in Navi Mumbai. pic.twitter.com/OeTJGOk1EJ
— ANI (@ANI) April 2, 2022
Amreli CIty
Note: All copyright for this article belongs to the author of this article. Views expressed are personal to the author and do not represent the views of the website. In instances where no author is specifically mentioned, the same is the property of the website.

Leave a Reply
You must be logged in to post a comment.