Category: રાજુલા
-
રાજુલા નાગરીક બેંકની ૫૦ મી વાર્ષીક સાધારણ સભા પ્રમુખના સ્થાને યોજાઈ
સાધારણ બેંકમાં આગામી સમયમાં ગ્રામ્યકક્ષાએ પણ લોકોને સમાવેશ કરાશે જાફરાબાદ રાજુલા નાગરિક બેંકની પચાસમી સાધારણ સભા યોજાઈ હતી . જેમાં ડિરેક્ટરો આગેવાનો તેમજ સભાસદો ઉપસ્થિત રહ્યા હતા અને બેંકની વિવિધ બાબતોની ચર્ચા વિચારણાઓ કરી લોકોને માહિતગાર કર્યા હતા . નાગરિક બેંકના પ્રમુખ બાબાભાઈ કોટીલા તેમજ મેનેજર જીગ્નેશ જોશીના અધ્યક્ષ સ્થાને આ સાધારણ સભા યોજવામાં આવી…
-
રાજુલા : હિંડોરણા ચોકડીએ ખાનગી કંપનીના અધિકારીઓ ઉપર હુમલો કરનાર આરોપી ઝડપાયા
રાજુલા : હિંડોરણા ચોકડીએ ખાનગી કંપનીના અધિકારીઓ ઉપર હુમલો કરનાર આરોપી ઝડપાયા તટસ્થ તપાસ દરમિયાન અનેક મોટા માથા પર વીજળી ત્રાટકે તેવી શકયતાઓ રાજુલાના હિંડોરણા ગામ નજીક ખાનગી કંપનીના વાઈસ પ્નેસિડેન્ટ પર હુમલો કરનાર શખ્સોને પોલીસે ઝડપી પાડયા હતા. થોડા દિવસો પહેલા રાજુલા નજીક આવેલ હિંડોરણા પુલ પર ખાનગી કંપનીના વાઇસ પ્નેસિડેન્ટ પર અજાણ્યા શખ્સોએ…