Category: લીલીયા

  • લીલિયામાં ગટરના પાણી સડકો ઉપર, લોકો બજારમાં જવાનું ટાળે છે

    લીલિયામાં ગટરના પાણી સડકો ઉપર, લોકો બજારમાં જવાનું ટાળે છે

    લીલીયામા ભુગર્ભ ગટરની સમસ્યા ઉકેલવામા તંત્રની બેદરકારી હાેય તેમ જાેવા મળી રહ્યું છે. ફરી એક વખત અહીની નાવલી બજારમા ભુગર્ભ ગટરના પાણી ઉભરાઇને મેઇન રોડ ઉપર વહેવા લાગ્યા છે. હાલ નવરાત્રી પર્વ ચાલી રહ્યું હાેય તેમજ આગામી દિવસાેમા દિવાળી પર્વ પણ નજીકમા હાેય ત્યારે લાેકાે બજારમા ખરીદી કરવા આવતા હાેય છે. પરંતુ જો લોકો ને…

  • લીલીયાના નાવલી બજારમાં ગટર સુવિધા નથી, પાણી ઘરમાં પ્રવેશે છે

    લીલીયાના નાવલી બજારમાં ગટર સુવિધા નથી, પાણી ઘરમાં પ્રવેશે છે

    લીલીયામા આગેવાનાે રજુઆત કરી થાકી ગયા છે. પરંતુ હજુ સુધી તંત્ર દ્વારા ભુગર્ભ ગટરનાે પ્રશ્ન ઉકેલાયાે નથી. અનેક વખત રજુઆત બાદ તંત્રએ ભુગર્ભ ગટર સાફ કરવા લાખાેના ખર્ચે મશીનરી વસાવી છે. અહી કર્મચારીઓ મશીન મારફત ગટરની સફાઇ પણ કરે છે. પરંતુ તેમ છતા ફરી ગટરાે ઉભરાવા લાગે છે. અહીની મેઇન બજાર, કિકાણી પ્લાેટ, ગઢ શેરી,…

  • લીલીયાની સરકારી કોલેજમાં ઝવેરચંદ મેઘાણી રચિત ગીતોની સ્પર્ધા યોજાઈ

    લીલીયાની સરકારી કોલેજમાં ઝવેરચંદ મેઘાણી રચિત ગીતોની સ્પર્ધા યોજાઈ

    સરકારી વિનયન અને વાણીજય કોલેજ લીલીયામાં આચાર્ય રાજેન્દ્રસિંહ એ . રાઠોડની અધ્યક્ષતામાં રાજય સરકાર આયોજિત ” આઝાદી કા અમૃત મહોત્સવ ” કાર્યક્રમ હેઠળ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૨૫ મી જન્મ જયંતિ ઉજવણીનાં ભાગરૂપે અત્રેની કોલેજમાં કોલેજ કક્ષાએ શ્રી ઝવેરચંદ મેઘાણી રચિત ગીતોની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું . જેમાં ડો . કેતન કાનપરિયાએ પ્રારંભિક ઉદબોધનમાં…