અમરેલી: 17 કેન્દ્ર પર ગ્રામપંચાયતની મતગણતરી જુઓ કયા કોણ કેટલા મતથી વિજેતા થયું છે

અમરેલી જિલ્લાના દરેક કેન્દ્ર પર મતગણત્રી ચાલી રહી છે ત્યાં તમને 17 જેટલા કેન્દ્ર પર ટોળે ટોળા ઉમટી પડ્યા છે. પોતાના ગામના કોણ સરપંચ પદે આવે છે તેને લઈ ભારે ઉતચુકતા જોવા મળી રહી છે અને હાર જીતને લઈ કેન્દ્રની બહાર ભારે ગણગણાટ ચાલી હતી, પરંતુ બેલેટ પેપર હોવાને કારણે મતગણતરીમાં મોડી રાત સુધી ગણતરી ચાલી શકે છે.

તમને જણાવી દઈએ કે અહિયાં 17 જેટલા કેન્દ્રની મત ગણતરી આવી ચૂકેલી છે જેની માહિતી નીચે મુજબ છે.

અમરેલી જિલ્લાના ગ્રામપંચાયતની મતગણતરી

ગ્રામપંચાયત સરપંચ કેટલા મત
ગોપાલ ગ્રામ પ્રવિણાબેન હરેશભાઈ વાળા 747
પરબડી જશુ જોરુભાઈ વાળા 129
ડાંગાવદર હસમુખ બાબુભાઈ કોરાટ 545
ધારગણી રામુબેન શામજીભાઈ દાફડા 888
ભાડેર ગીરીશ ગોબરભાઈ જાદવ 1054
છતડીયા હંસાબેન ખોડીદાસભાઈ કાછડીયા 506
દેવળા મુક્તાબેન ગોબરભાઈ વસોયા 728
મોરઝર અરવિંદ મનુભાઈ ભેંસાણીયા 336
જામબરવાલા (બાબરા) દક્ષાબેન જગદીશભાઈ નાકરાણી 523
દાઢયાલી (ખાંભા)
નાથા ગોવાભાઈ વિજુડા 64
નાજાપુંર (વડિયા કુંકાવાવ)
લાલજી અમરાભાઈ દાફડા
જંગર (વડિયા કુંકાવાવ) વિપુલ ભીખુભાઈ વસણી 
જીરા (સાવરકુંડલા) દક્ષાબેન ધર્મેશભાઈ ચોડવડીયા 632
અમૃતવેલ (સાવરકુંડલા)
ગજરાબેન પ્રતાપભાઈ 413
દેવળા (ધારી)
મુક્તાબેન વસોયા 171
જંગર (વડિયા)
વિપુલ ભીખાભાઇ વશાણી 216
Amreli CIty
Note: All copyright for this article belongs to the author of this article. Views expressed are personal to the author and do not represent the views of the website. In instances where no author is specifically mentioned, the same is the property of the website.