IPLની લીગ મેચ 26 માર્ચથી શરૂ થશે, પ્રથમ મેચ ચેન્નઈ અને કોલકાતા વચ્ચે વાનખેડેમાં

0
141
views

BCCI એ IPL ની 15મી સિઝનનું શિડ્યૂલ જાહેર કરી દીધું છે. પહેલી મેચ કોલકાતા અને ચેન્નઈ વચ્ચે 26 માર્ચે વાનખેડે સ્ટેડિયમમાં સાંજે 7.30 વાગ્યે રમાશે. IPL ની 15 મી સિઝનમાં કુલ 70 લીગ મેચ અને 4 પ્લેઓફ ગેમ રમશે. અને આ ટૂર્નામેન્ટ 65 દિવસ સુધી ચાલશે. આ સીઝનથી IPLની 2 નવી ટીમ ડેબ્યૂ કરશે. જે એક ગુજરાતની અને બીજી લખનઉ ટીમ છે અને  આ બન્ને પોતાની પહેલી લીગ મેચ એકબીજા સામે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમશે.

Amreli CIty
Note: All copyright for this article belongs to the author of this article. Views expressed are personal to the author and do not represent the views of the website. In instances where no author is specifically mentioned, the same is the property of the website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here