મિથુન ચક્રવર્તી અને અનુપમ ખેર જેવા સ્ટાર ધરાવતી ફિલ્મ ધ કશ્મીર ફાઇલ્સને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે અને તેને સારા એવા રિવ્યુ પણ મળી રહ્યા છે. નિર્માતા વિવેક અગ્નિહોત્રીએ બનાવેલી એ ફિલ્મના વખાણ દરેક લોકો કરી રહ્યા છે. અને માત્ર સામાન્ય લોકોજ નહીં પણ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ આ મૂવી પસંદ આવી છે. તેથી તેઓ ફિલ્મના નિર્માતાઓને મળ્યા હતા અને તેને શુભકામનાઓ આપી હતી
ધ કશ્મીર ફિલ્મના નિર્માતા અભિષેક અગ્રવાલે પીએમ સાથેની મુલાકાતની તસવીર સોશિયલ મીડિયા ઉપર શેર કરી છે અને લખ્યું – ‘ આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી ને મળીને આનંદ થયો. #TheKashmirFiles વિશેની તેમની પ્રશંસા અને ઉમદા શબ્દો તેને વધુ ખાસ બનાવે છે. આ પહેલા ફિલ્મ પ્રોડ્યુસ કરવામાં અમને ક્યારેય ગર્વ થયો નથી. આભાર મોદીજી.
It was a pleasure to meet our Hon’ble Prime Minister Shri. Narendra Modi Ji.
What makes it more special is his appreciation and noble words about #TheKashmirFiles.
We’ve never been prouder to produce a film.
Thank you Modi Ji 🙏 @narendramodi @vivekagnihotri #ModiBlessedTKF 🛶 pic.twitter.com/H91njQM479— Abhishek Agarwal🇮🇳 (@AbhishekOfficl) March 12, 2022
નિર્દેશક વિવેક અગ્નિહોત્રીએ આ તસ્વીરો ને શેર કરતાં લખ્યું – હું ખૂબ જ ખુશ છું કે અભિષેકે ભારતનું આ પડકારજનક સત્ય બતાવવાની હિમત કરી છે. USA માં #TheKashmirFiles નું સ્ક્રિનિંગ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વિશ્વના બદલાતા મૂડને સાબિત કર્યું.
I am so glad for you @AbhishekOfficl you have shown the courage to produce the most challenging truth of Bharat. #TheKashmirFiles screenings in USA proved the changing mood of the world in the leadership of @narendramodi https://t.co/uraoaYR9L9
— Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) March 12, 2022
Note: All copyright for this article belongs to the author of this article. Views expressed are personal to the author and do not represent the views of the website. In instances where no author is specifically mentioned, the same is the property of the website.