મહેન્દ્ર સિંહ ધોનીએ CSK ની કેપ્ટનશિપ છોડી, હવે કોણ સંભાળશે ટીમની કમાન ?

0
138
views

IPL 2022 ચાલુ થતાં પહેલા જ કેપ્ટન કુલ એવા મહેન્દ્ર સિંહ ધોનીએ ચેન્નઈ સુપર કિંગ્સની કપ્તાની છોડી દીધી છે અને હવે રવીન્દ્ર જાડેજાને ટીમનું નેતૃત્વ કરવાની જવાબદારી સોપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે હવે ધોની IPLની 15મી સીઝનમાં એક ખેલાડી તરીકે રમતો જોવા મળશે. જાડેજાને ફ્રેન્ચાઇઝીએ આ સીઝનમાં રૂ. 16 કરોડમાં રિટેન કર્યો છે.

આ જાણકારી ચેન્નઈ સુપર કિંગના ટ્વિટર પેજ ઉપર આપવામાં આવી છે

Amreli CIty
Note: All copyright for this article belongs to the author of this article. Views expressed are personal to the author and do not represent the views of the website. In instances where no author is specifically mentioned, the same is the property of the website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here