જાફરાબાદમાં પુલ નજીક બે નવજાત શિશુને કોઈ ફેંકી ગયું, શ્વાને ફાડી ખાતા બંનેના મોત

જાફરાબાદમાં અરેરાટી મચાવે તેવી ઘટના બની છે. જાફરાબાદના પુલ નજીક કોઈ અજાણી વ્યક્તિ બે નવજાત બાળકને ફેંકી ગયું હતું. શ્વાને આ બંને નવજાત શિશુને...