વાયુ વાવાઝોડાથી રાજુલા-જાફરાબાદના લગભગ ૨૩ જેટલા ગામો પ્રભાવિત થવાની સંભાવના

હવામાન ખાતાની આગાહી અનુસાર ૧૦ થી ૧૪ જૂન સુધી અરબી સમુદ્રમાં લો-પ્રેશર ઉદભવેલ છે જેના પરિણામે દરિયા કાંઠાના રાજુલા અને જાફરાબાદ તાલુકાઓને અસર થવાની...