ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. ‘ધ કાશ્મીર ફાઇલ્સ’એ પાંચ દિવસમાં 60.20 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ ફિલ્મ સતત ચર્ચામાં છે અને એક માહિતી અનુસાર, આ ફિલ્મે પાંચમા દિવસે એટલે કે મંગળવારે બોક્સ ઓફિસ પર સૌથી વધુ 18 કરોડનો બિઝનેસ કર્યો છે. પાંચમાં દિવસે બાકીના દિવસની સરખામણીમાં સૌથી વધુ કમાણી કરી છે.
‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ફિલ્મે શુક્રવારે 3.55 કરોડ, શનિવારે 8.50 કરોડ, રવિવારે 15.10 કરોડ, સોમવારે 15.05 કરોડ અને મંગળવારે 18 કરોડની કમાણી કરી છે. આ ફિલ્મે અત્યાર સુધીમાં 60.20 કરોડની કમાણી કરી લીધી છે.
#TheKashmirFiles is a TSUNAMI at the #BO… FANTASTIC TRENDING, as footfalls, occupancy, numbers continue to soar… Day 5 higher than *all* previous days… BLOCKBUSTER… Fri 3.55 cr, Sat 8.50 cr, Sun 15.10 cr, Mon 15.05 cr, Tue 18 cr. Total: ₹ 60.20 cr. #India biz. pic.twitter.com/uaDH3ooVsO
— taran adarsh (@taran_adarsh) March 16, 2022
Note: All copyright for this article belongs to the author of this article. Views expressed are personal to the author and do not represent the views of the website. In instances where no author is specifically mentioned, the same is the property of the website.
Leave a Reply
You must be logged in to post a comment.