Category: રાજકોટ સમાચાર
-
ઓનલાઇન જુગાર રમતા હોવ તો ચેતી જજો, જુગાર રમતા ચારને પકડીયા, જાણો કેવી રીતે
અત્યારે સમયની સાથે જુગારીઓ પણ હાઇટેક થયા છે. જુગાર પણ ઓનલાઇન રમવા લાગ્યા છે તેમ રાજકોટના ઓમનગર સર્કલ પાસે જન્નત નામની આઇડી પર ઓનલાઈન વોટસએપ પર વર્લીમટકાના સોદાઓ લખી જુગાર રમતા ચાર શખ્સોને ક્રાઇમ બ્રાંચની ટીમે દબોચી કાયદેસરની કાર્યવાહી કરી હતી. રાજકોટમાં ઓનલાઇન જુગાર રમતા પકડાયા સાથે ચાર મોબાઇલ સહિત રૂા. 3પ હજારના મુદ્દામાલ જપ્ત…