Category: ચિતલ
-
નાગરિક બેંકની ચિતલ શાખામાં ગ્રાહકે ભૂલેલા દોઢ લાખના દાગીના પરત કરાયા
અમરેલી નાગરિક સહકારી બેંકની ચિતલ શાખામાં એક લોકરધારક 1.50 લાખની કિંમતના દાગીના બહાર ભુલી ગયા હતા. જેના કારણે બેંકે આ લોકધારકની શોધખોળ કરી અને તપાસ કરી ભુલી ગયેલા લોકરધારકને પોતાના દાગીના પરત કર્યા હતા. નાગરિક સહકારી બેંકની ચિતલ બ્રાંચમાં વિનોદરાય લાલજીભાઈ શેલડીયા પોતાનું લોકર ધરાવે છે. જે લોકર તેણે 7 જુલાઈના રોજ ખુલ્યું હતું. ત્યારે…