અમૂલ દૂધના ભાવમાં આવતીકાલથી પ્રતિ લિટર 2 રૂપિયાનો વધારો

અમૂલે ફરીવાર દૂધના ભાવમાં લિટરદીઠ 2 રૂપિયાનો વધારો કરી દીધો છે. અમૂલે ગોલ્ડ, તાજા અને શક્તિ દૂધના લિટરદીઠના ભાવમાં 2 રૂપિયાનો વધારો કર્યો છે. ભાવવધારો આવતીકાલથી લાગુ થશે. આમ દૂધના ભાવમાં 4 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.

નવા ભાવવધારાનું લિસ્ટ

ક્રમ દુધનો પ્રકાર પેકીંગની વિગત જુના ભાવ (રૂ.) નવો ભાવ (રૂ.)
1 અમૂલ તાજા 500ML 23 24
2 અમૂલ તાજા 1 L 45 47
3 અમૂલ ચાય મજા 500ML 23 24
4 અમૂલ ચાય મજા 1 L 46 48
5 અમૂલ શક્તિ 500ML 26 27
6 અમૂલ ગોલ્ડ 500ML 29 30
7 અમૂલ બફેલો મિલ્ક 500ML 30 31
8 અમૂલ ટી સ્પેશિયલ 500ML 27 28
9 અમૂલ ટી સ્પેશિયલ 1 L 53 55
10 અમૂલ કાઉ મિલ્ક 500ML 24 25
11 અમૂલ સ્લીમ એન ટ્રીમ 500ML 20 21
Amreli CIty
Note: All copyright for this article belongs to the author of this article. Views expressed are personal to the author and do not represent the views of the website. In instances where no author is specifically mentioned, the same is the property of the website.