ફરી એકવાર ખાધતેલના
ભાવમાં થયો મોટો વધારો,
જાણો આજનો નવો ભાવ

તહેવારના સમયે સીંગતેલના ભાવમાં રૂપિયા 20 નો વધારો થયો છે.

કપાસિયા તેલમાં રૂપિયા 15 નો વધારો થયો છે. કપાસિયા તેલનો ડબ્બો 2250 રૂપિયામાં મળતો હતો તે હવે 2320 રૂપિયામાં મળી શકે છે.

પામ ઓઇલ ના ડબ્બામાં લગભગ 500 રૂપિયાનો ઘટાડો થયો છે તેમજ આજની તારીખે પામઓઇલ નો ડબ્બો 1590 રૂપિયાની આસપાસ મળી રહ્યો છે.

સીંગતેલનો ભાવમાં 20 રૂપિયાનો વધારો જોવા મળ્યો અને તેલ બજારના વેપારીઓએ કહ્યું કે નવી સિઝન માથે છે.નવા કપાસ મગફળીની આવક વધી રહી છે

સરકારે ઓઇલ રિફાઇનિંગ કરી આયાત કરતી કંપનીઓ આખા વર્ષ દરમિયાન 20 લાખ ટન સૂર્યમુખી અને 20 લાખ ટન સોયાબીન ડેગમ ડ્યુટી ફ્રી આયાત કરવાની છૂટ છે

આ સંજોગોમાં લોકલ તથા વૈશ્વિક પરિબળોના પગલે મંદી આગળ ધપતી રહી છે. આવતા દિવસોમાં વધુ ભાવ ઘટાડાનો ઇનકાર થઇ શકતો નથી.

વધુ માહિતી માટે નીચે આપેલ લીંક ને ખોલો

Click Here