Category: Viral News
-
કૂતરાનો આ અલગ જ અંદાજમાં પાણી પીવાનો, વિડિયો જોઈને જોતા જ રહી ગયા લોકો જુઓ વિડિયો
હાલ સોશિયલ મીડિયા પર લોકો ખુબજ ઍક્ટિવ રહવા લાગ્યા છે ત્યારે દરરોજ અનેક વીડિયો વાયરલ થાય છે. હાલમાં જ એક કૂતરાનો એવો વીડિયો વાયરલ થયો છે, જે લોકોને ખૂબ હસાવી રહ્યો છે. આ વીડિયો જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ પોતાના હાસ્ય પર કાબૂ નથી રાખી શકતા. ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ રીલ્સ અન્ય સોશિયલ મીડિયા ઉપર દરરોજ અનેક…