કૂતરાનો આ અલગ જ અંદાજમાં પાણી પીવાનો, વિડિયો જોઈને જોતા જ રહી ગયા લોકો જુઓ વિડિયો

હાલ સોશિયલ મીડિયા પર લોકો ખુબજ ઍક્ટિવ રહવા લાગ્યા છે ત્યારે દરરોજ અનેક વીડિયો વાયરલ થાય છે. હાલમાં જ એક કૂતરાનો એવો વીડિયો વાયરલ થયો છે, જે લોકોને ખૂબ હસાવી રહ્યો છે. આ વીડિયો જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ પોતાના હાસ્ય પર કાબૂ નથી રાખી શકતા.

ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ રીલ્સ અન્ય સોશિયલ મીડિયા ઉપર દરરોજ અનેક વીડિયો વાયરલ થાય છે. હાલમાં જ એક કુતરાનો વીડિયો ખૂબ વાયરલ થયો છે, જે લોકોને ખૂબજ રમૂજી આપી રહ્યો છે. આ વીડિયો જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ પોતાના હાસ્ય પર કાબૂ રાખી શકતા નથી. આ વીડિયો જોઈને એક યૂઝરે કહ્યું- ઈન્ટરનેટની દુનિયા ઘણી ખતરનાક છે તેમ જેમ અંદર ઉતરસો તેમ બોવ બધુ જાણવા મળશે. આ વિડિયો જોયા પછી, કૃપા કરીને શેર કરતી વખતે તમારા મિત્રોને ટેગ જરૂર કરજો. અને અમારી ફેસબુક પેજ Amreli City ને પણ ફોલો જરૂર કરજો.

જુઓ આ વાઇરલ વિડિઓ

વીડિયોમાં તમે જોયું કે 2 કૂતરા ખૂબ જ ફની અને અલગ રીતે પાણી પી રહ્યાં છે. એક કૂતરો ખૂબ જ શાંતિથી અને સારી રીતે પાણી પીવે છે, જ્યારે બીજો કાળો કૂતરો પાણીની મજા માણતા પી રહ્યો છે. આ બંને કૂતરાઓનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

આ વાયરલ વીડિયો @buitengebieden_ નામના ટ્વિટર યુઝરે તેના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે. જેને લોકો ખૂબ પસંદ કરે છે. હાલમાં જ આ વીડિયો પર ઘણી કોમેન્ટ જોવા મળી રહી છે. આ વીડિયો પર કોમેન્ટ કરતા એક યુઝરે લખ્યું છે – અંદાજ અપના અપના, જ્યારે અન્ય એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યું છે – આ કૂતરાઓ આપણને હસાવી રહ્યા છે.

Amreli CIty
Note: All copyright for this article belongs to the author of this article. Views expressed are personal to the author and do not represent the views of the website. In instances where no author is specifically mentioned, the same is the property of the website.