Category: Featured

  • નીતિન ગડકરી ભારતની પ્રથમ હાઈડ્રોજન કાર લઈ સંસદ પહોચ્યા

    નીતિન ગડકરી ભારતની પ્રથમ હાઈડ્રોજન કાર લઈ સંસદ પહોચ્યા

    હાઈડ્રોજન કાર ટૂંક સમયમાં ભારતીય રસ્તાઓ પર પણ જોવા મળશે. લાંબા સમયથી રાહ જોવાતી પહેલી હાઇડ્રોજન કારે ભારતમાં તેની સફર શરૂ કરી દીધી છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી બુધવારે તેની સવારી કરી હતી. કેન્દ્રીય મંત્રી આજે એડવાન્સ કાર દ્વારા સંસદ પહોંચ્યા હતા. દરમિયાન સ્વચ્છ ઈંધણવાળી કાર લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની…