BROOM BROOM Lyrics (બ્રુમ બ્રુમ) , Khajur Bhai New Gujarati Song

BROOM BROOM Lyrics Gujarati Song Details: 

Song: Broom Broom
Singer / Director – Nitin Jani
Producer – Ivan Kazi / Tarun Jani
Dop & Edit By – Dhruv Pandav
Music – Rahul Munjariya / Jimmy beatzz
Lyrics – S S Sharp
Additional programming- Boney John
Mix by – Rakesh munjariya (shine wave ahmedabad)
Master by – Gethin John ( hafod mastering wales UK )
Technical support – Amar digital
Duration: 3:06 Min
Release on Dec 28, 2022

BROOM BROOM Lyrics

Desi Gujarati Chu,
Gujarati Gato Hu….

Kala Gogals Pehri ne,
Gadi Ma farto Hu…

O Black Window,
kare Glow,
Full Fired

Hey Bhai Lets Go,
Hey Bro,
Chal Ride Par,

O gadi mari slow na chale,
To 100 par chale to,
Slow na chale chale ha,

Gadi chali mari…

Broom Broom Broom Broom Broom Broom
Full Speed maa….

Broom Broom Broom Broom
Ha chale top gear maa…

Broom Broom Broom Broom Broom Broom
Full Speed maa….

Broom Broom Broom Broom
Ha chale top gear maa…

He Akhi duniya ma vala
Moj Dariya ho lala
famuse gujju ni yari Re…

Hu chhoro Gujarati Maro Swag Hay hay
hu faru mari moj ma je thavu hoy a thay
hu faru kalakari mara kam thi karai
biju naam hu jivu chu rajvat thi Bhai.

Yara sathe haru chu faru chu Dubai
Yara avadchadna hoy.

Gujarati Gito par nachau hu bhuriyao ne pan bhai
Dungar ma gito vage style desi mari,
bhage safari jane
bhage che bhage che Broom broom ha…

Gadi chali mari…

Broom Broom Broom Broom Broom Broom
Full Speed maa….

Broom Broom Broom Broom
Ha chale top gear maa…

Broom Broom Broom Broom Broom Broom
Full Speed maa….

Broom Broom Broom Broom
Ha chale top gear maa…

BROOM BROOM Gujarati Song Lyrics

દેશી ગુજરાતી છું,
ગુજરાતી ગાતો હું..

કાળા ગોગલ્સ પહરી ને,
ગાડી માં ફરતો હું…

ઓ બ્લેક વિન્ડો,
કરે ગ્લો,
ફૂલ ફાયર્ડ.

હે ભાઈ લેટ્સ ગો,
હેય બ્રો,
ચાલ રાઈડ પર.

ઓ ગાડી મારી સ્લો ના ચાલે,
તો 100 પર ચાલે તો,
સ્લો ના ચાલે ચાલે હા.

ગાડી ચાલી મારી…

બ્રુમ બ્રુમ બ્રુમ બ્રુમ બ્રુમ બ્રુમ,
ફૂલ સ્પીડ માં…

બ્રુમ બ્રુમ બ્રુમ બ્રુમ,
હા ચાલે ટોપ ગેર માં…

બ્રુમ બ્રુમ બ્રુમ બ્રુમ બ્રુમ બ્રુમ,
ફૂલ સ્પીડ માં…

બ્રુમ બ્રુમ બ્રુમ બ્રુમ,
હા ચાલે ટોપ ગેર માં…

હે આખી દુનિયા માં વાલા,
મોજ દરિયા હો લાલા,
ફેમસ ગુજ્જુ ની યારી રે..

હું છોરો ગુજરાતી મારો સવેગ હાય હાય
હું ફરું મારી મારી મોજ માં જે થવું હોય એ થાય
હું ફરું કલાકારી મારા કામ થી કરાઈ
બીજું નામ હું જીવું છું રાજવાત થી ભાઈ.

યારા સાથે હરું છું ફરું છું દુબઈ,
યારા અવડચડના હોય.

ગુજરાતી ગીતો પર નચાઉ હું ભૂરિયાઓ ને પણ ભાઈ,
ડુંગર માં ગીતો વાગે સ્ટાઈલ દેશી મારી,
ભાગે સફારી જાણે,
ભાગે છે ભાગે છે બ્રુમ બ્રુમ હા..

ગાડી ચાલી મારી…

બ્રુમ બ્રુમ બ્રુમ બ્રુમ બ્રુમ બ્રુમ,
ફૂલ સ્પીડ માં…

બ્રુમ બ્રુમ બ્રુમ બ્રુમ,
હા ચાલે ટોપ ગેર માં…

બ્રુમ બ્રુમ બ્રુમ બ્રુમ બ્રુમ બ્રુમ,
ફૂલ સ્પીડ માં…

બ્રુમ બ્રુમ બ્રુમ બ્રુમ,
હા ચાલે ટોપ ગેર માં…

Hope you have liked the lyrics of Broom Broom Gujarati song by Khajur Bhai, if so please share it with your family and friends on social meadia.

Amreli CIty
Note: All copyright for this article belongs to the author of this article. Views expressed are personal to the author and do not represent the views of the website. In instances where no author is specifically mentioned, the same is the property of the website.