નાગેશ્રી નજીક કારમાંથી 99 બોટલ દારૂ ઝડપાયો

0
339
views

અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ગામ નજીક આવેલ બાલાની વાવ વિસ્તારના પાટીયા પાસેથી અમરેલી જિલ્લા એસઓજી પોલીસ પેટ્રોલીંગ કરી રહી હતી તે દરમ્યાન એક કારને અટકાવી તલાશી લેતા કારમાથી જુદીજુદી બ્રાંડની વિદેશી દારૂની 99 બોટલ મળી આવી હતી.

એસઓજી પોલીસ પેટ્રોલીંગ કરી રહી હતી તે દરમ્યાન એક કારને અટકાવી તલાશી લેતા કારમાથી જુદીજુદી બ્રાંડની વિદેશી દારૂની 99 બોટલ મળી આવી હતી. લાલા જોધાભાઇ શિયાળ નામના શખ્સની ધરપકડ કરી દારૂ અને કાર મળી કુલ રૂપિયા 2.70 લાખનેા મુદામાલ કબજે લીધો હતેા. જયારે શોયબ નામના શખ્સને પકડવા તજવીજ હાથ ધરી હતી. અમરેલી જિલ્લામા દારૂની હેરાફેરી, વેચાણની પ્રવૃતિને સંપૂર્ણ બંધ કરવા પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામા આવી રહી છે.

Amreli CIty
Note: All copyright for this article belongs to the author of this article. Views expressed are personal to the author and do not represent the views of the website. In instances where no author is specifically mentioned, the same is the property of the website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here