પીએમ મોદીથી મેયર સહિત દસ હજાર ચીનની જાસુસીના દાયરામાં

નવી દિલ્હી, તા. 14 સપ્ટેમ્બર, 2020, સોમવારચીની કંપની ઝેનહુઆ ડેટા ઈન્ફોર્મેશન ટેકનોલોજી દ્વારા ભારત સહિત આખા જગતમાં જાસૂસી કરવામાં આવી રહી છે. ચીની સરકાર...

એશિયાના વિકાસશીલ દેશોમાં 60 વર્ષની સૌથી ભયંકર મંદી

કોરોનાનો પ્રસાર અટકશે નહીં તો સ્થિતિ વધારે ખરાબ થશે : લાખો લોકોને ગરીબીમાંથી બહાર લાવવાના પ્રયાસને મોટો આંચકો (પીટીઆઇ) મનીલા, તા. 15 સપ્ટેમ્બર, 2020, મંગળવારએશિયામાં...

સંસદમાં રાજનાથનો હુંકાર; ચીનનો સામનો કરવા માટે તૈયાર, જવાનોનો હોસલો બુલંદ

 - ભારતના જવાનો વીરતા અને પરાક્રમના પ્રતિક- સમાધાન શાંતિપૂર્ણ અને વાટાઘાટોવાળું હોવું જોઈએ- સરહદનું ટ્રેડિશનલ એલાયનમેન્ટ ચીન માનતું નથી- બન્ને દેશ વચ્ચે અત્યાર સુધી...

સંરક્ષણ પ્રધાનનાં નિવેદનથી એ સ્પષ્ટ છે કે PMએ ચીનનાં હુમલા અંગે દેશને ગેરમાર્ગે દોર્યો:...

નવી દિલ્હી, 15 સપ્ટેમ્બર 2020 મંગળવારચીનની સાથે ચાલી રહેલા ઘર્ષણ પર સરકારે પોતાનો પક્ષ રાખ્યો છે. મંગળવારે સંસદમાં સંરક્ષણ પ્રધાને કહ્યું કે, ચીને  LAC...

દેશમા કોરોના સંક્રમિતોની સંખ્યા 50 લાખ પર પહોંચી, અત્યાર સુધીમાં 80 હજારનાં મોત થયાં

- બીજી સપ્ટેંબરથી રોજ સરેરાશ હજારના મોત થાય છે નવી દિલ્હી તા.15 સપ્ટેંબર 2020 મંગળવારકોરોનાએ પોતાનો કેર વર્તાવવાનું ચાલુ રાખ્યું છે. સંક્રમિતોનો આંકડો 50 લાખને...

રાજ્યસભામાં પાસ થયું એરક્રાફ્ટ સંશોધન બિલ, હવે પ્લેનમાં મુસાફરોની સુરક્ષા સાથે ચેડાં થશે તો...

નવી દિલ્હી, તા. 15 સપ્ટેમ્બર 2020, મંગળવારરાજ્યસભામાં વિમાન સુધારણા બિલ, 2020 બહુમતિથી પસાર કરવામાં આવ્યું છે. નાગરિક ઉડ્ડયન પ્રધાન હરદીપસિંહ પુરીએ જણાવ્યું હતું કે...

દેશમાં કોરોનાના કેસ 50 લાખને પાર 39.26 લાખ દર્દીઓ સાજા થયા

(પીટીઆઈ) નવી દિલ્હી, તા. 15 સપ્ટેમ્બર, 2020, મંગળવારદેશમાં કોરોનાની સિૃથતિ અત્યંત વિકરાળ બની રહી છે. ભારતમાં છેલ્લા 10 દિવસથી કોરોનાના સરેરાશ દૈનિક 90 હજારથી...

70 વર્ષ 70 કદમ આજે ભારત નિર્માણના ઇ-બુકનું લોન્ચીંગ

અમરેલી12 કલાક પહેલાકૉપી લિંકકેન્દ્રિય મંત્રીઓ દ્વારા લોન્ચીંગ કરાશેપ્રધાનમંત્રીના 70મા જન્મદિન નિમીતે અમરેલી જિલ્લા ભાજપના મહામંત્રી કાૈશિક વેકરીયાએ તૈયાર કરેલી ઇ-બુકનુ આવતીકાલે કેન્દ્રીય મંત્રીઓ...

મોદી સરકારને મોટો ઝટકો, ફૂડ પ્રોસેસિંગ પ્રધાન હરસિમરત કૌરે કેબિનેટમાંથી આપ્યું રાજીનામુ

નવી દિલ્હી, 17 સપ્ટેમ્બર 2020 ગુરૂવાર ખેતી સંબંધિત વટહુકમ લાવનારી મોદી સરકારને મોટો ઝટકો લાગ્યો છે. મોદી સરકારમાં સામેલ કેન્દ્રીય પ્રધાન અને અકાલી દળના નેતા...

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 1379 કેસ, સ્વસ્થ થનારા દર્દીઓનો આંકડો 1 લાખની નજીક

અમદાવાદ, તા. 17 સપ્ટેમ્બર 2020, ગુરુવારરાજ્યમાં અનલોક પછી કોરોનાના કેસમાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યાં છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1379 નવા કેસ નોંધાયા છે....