ચીનને જવાબ આપવા લદ્દાખ મોરચે સેના સજ્જ છે, દેશનુ માથુ નહીં ઝુકવા દઈએઃ રાજનાથ

નવી દિલ્હી, તા. 17. સપ્ટેમ્બર 2020 ગુરૂવારલદ્દાખ મોરચે ચીન સાથે ચાલી રહેલા ટકરાવ પર સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આજે સંસદમાં નિવેદન આપતા કહ્યુ હતુ કે,...

પીએમ મોદીના જન્મ દિવસને યુવાઓ બેરોજગારી દિવસ તરીકે ઉજવવા મજબૂરઃ રાહુલ ગાંધી

નવી દિલ્હી, તા. 17. સપ્ટેમ્બર 2020 ગુરૂવારપીએમ મોદીને જન્મ દિવસની શુભકામનાઓ આપવાની સાથે સાથે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ દેશમાં વધતી જતી બેરોજગારીનો મુદ્દો...

દેશની સિકલ બદલનારા વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પાંચ મોટા નિર્ણયો… જાણો

- આજે વડા પ્રધાનનો 70મો જન્મદિવસ છે- તેમની જીવનયાત્રા અનેક સંઘર્ષોથી ભરેલી રહીનવી દિલ્હી તા.17 સપ્ટેંબર 2020 ગુરૂવાર એક ચાવાળાથી દેશના વડા પ્રધાન સુધીની નરેન્દ્ર...

દેશમાં કોરોનાના કેસ 50 લાખને પાર 39.26 લાખ દર્દીઓ સાજા થયા

(પીટીઆઈ) નવી દિલ્હી, તા. 15 સપ્ટેમ્બર, 2020, મંગળવારદેશમાં કોરોનાની સિૃથતિ અત્યંત વિકરાળ બની રહી છે. ભારતમાં છેલ્લા 10 દિવસથી કોરોનાના સરેરાશ દૈનિક 90 હજારથી...

એશિયાના વિકાસશીલ દેશોમાં 60 વર્ષની સૌથી ભયંકર મંદી

કોરોનાનો પ્રસાર અટકશે નહીં તો સ્થિતિ વધારે ખરાબ થશે : લાખો લોકોને ગરીબીમાંથી બહાર લાવવાના પ્રયાસને મોટો આંચકો (પીટીઆઇ) મનીલા, તા. 15 સપ્ટેમ્બર, 2020, મંગળવારએશિયામાં...

ગુજરાતમાં આજે 1334 પોઝિટિવ કેસ નોંધાયા, 17નાં મોત, 1255 દર્દીઓ થયા સ્વસ્થ

અમદાવાદ, તા. 14 સપ્ટેમ્બર 2020, રવિવારરાજ્યમાં કોરોનાનો કેર યથાવત્ રહ્યો છે. એક દિવસમાં નોંધાતા સંક્રમિતોનો આંકડો આજે ફરી 1300 કરતા વધારે છે. તેમજ રાજ્યમાં...

મોદી સરકાર 20 સરકારી કંપનીઓમાં હિસ્સો વેચશે, જ્યારે 6 PSUને મારશે તાળું

નવી દિલ્હી, 14 સપ્ટેમ્બર 2020 સોમવાર કેન્દ્ર સરકારે કહ્યું કે તે 20 સરકારી કંપનીઓ (CPSEs) અને તેના એકમોનો હિસ્સો વેચી રહી છે, જ્યારે 6 એકમને...

કેન્દ્ર સરકારની 6 કંપનીઓને તાળા લગાવવાની તૈયારી : નાણા મંત્રાલય

નવી દિલ્હી, તા. 14 સપ્ટેમ્બર, 2020, સોમવારકેન્દ્ર સરકાર પોતાની 20 કંપની અને તેમના યુનિટ્સમાં હિસ્સેદારી વેચવાની તૈયારી કરી રહી છે. આ ઉપરાંત છ કંપનીઓ...

પીએમ મોદીથી મેયર સહિત દસ હજાર ચીનની જાસુસીના દાયરામાં

નવી દિલ્હી, તા. 14 સપ્ટેમ્બર, 2020, સોમવારચીની કંપની ઝેનહુઆ ડેટા ઈન્ફોર્મેશન ટેકનોલોજી દ્વારા ભારત સહિત આખા જગતમાં જાસૂસી કરવામાં આવી રહી છે. ચીની સરકાર...

દેશમા કોરોના સંક્રમિતોની સંખ્યા 50 લાખ પર પહોંચી, અત્યાર સુધીમાં 80 હજારનાં મોત થયાં

- બીજી સપ્ટેંબરથી રોજ સરેરાશ હજારના મોત થાય છે નવી દિલ્હી તા.15 સપ્ટેંબર 2020 મંગળવારકોરોનાએ પોતાનો કેર વર્તાવવાનું ચાલુ રાખ્યું છે. સંક્રમિતોનો આંકડો 50 લાખને...