Tag: Porbandar

  • પોરબંદર: ગુજરાત કોસ્ટગાર્ડ પાકિસ્તાનની બોટ ઝડપી 12 ક્રુ મેમ્બરને પકડાયા

    પોરબંદર: ગુજરાત કોસ્ટગાર્ડ પાકિસ્તાનની બોટ ઝડપી 12 ક્રુ મેમ્બરને પકડાયા

    પોરબંદરના દરિયા પાસે ગુજરાત કોસ્ટગાર્ડ દ્વારા પેટ્રોલિંગ ચાલુ હતું ત્યારે અચાનક અલ્લાહ પાવાવકલ નામની પાકિસ્તાનની ફિશિંગ બોટ દેખાઈ હતી. જેને ગુજરાત કોસ્ટગાર્ડ દ્વારા પકડી લેવામાં આવી હતી. અલ્લાહ પાવાવકલ બોટ સાથે 12 ક્રુ મેમ્બરને ઝડપ્યા છે. જે બધા પાકિસ્તાન ના છે. જેમના કોવિડ ટેસ્ટ બાદ જોઈન્ટ ઈન્ટ્રોગેશન કરાશે. બોટ માંથી બીજું શું શું મળેલું છે…