જાફરાબાદ19 કલાક પહેલા
- કૉપી લિંક
જાફરાબાદ તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા મનુભાઈ વાજાની આગેવાનીમાં પૂર્વ પ્રમુખ જાદવભાઈ સોલંકી, નાજભાઈ બાંભણીયા,તુષારભાઈ ત્રિવેદી ,છગનભાઇ અને હરેશભાઈ સહિતના વિગેરે કાર્યકર્તાઓએ શિયાળબેટ,લોટપુર, મિતિયાળા, રોહિસા, ચિત્રાસર, ભાડા અને બાબરકોટ વગેરે ગામની મુલાકાત લઇ લોક પ્રશ્નો વિશે ચર્ચા કરી હતી.
0
Source link: Divya Bhaskar