ધારીમાં સિંહનો કોહવાયેલો મૃતદેહ મળ્યો, 20 દિવસ પછી વન વિભાગને ખબર પડી!
સિંહના મોતનું કારણ બહાર આવ્યું નથી, જંગલમાં જ અગ્નિદાહ આપ્યો
અમરેલી: ધારીના હડાળા રેન્જના ટીમબવળામાંથી 9 વર્ષના સિંહનો કોહવાયેલો મૃતદેહ મળી આવ્યો છે. વિજય...