બગસરા નગરપાલિકા દ્વારા ઘરે ઘરે સેનેતાઈઝરનું વિતરણ કરાયું

આજ રોજ બગસરા નગરપાલિકા દ્વારા ઘરે ઘરે સેનેતાઈઝરનું વિતરણ કરાયું હતું. અને ઘરે ઘરે સ્નેટાઇસ થાય તેવી કામ ગિરી હાથ ધરવામાં આવી હતી.

બગસરા નગરપાલિકાના ઉપપ્રમુખ નિતેશભાઇ ડોડીયા ના પ્રયત્નથી બગસરા નગરપાલિકા ખાતેથી તમામ લોકોને સેનેટિઝરનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ત્યારે હાલ ઉલ્લેખનીય છે કે સમગ્ર વિશ્વની અંદર કોરોના વાયરસની દસ્યત ફેલાની છે. તેવા સમયે બગસરા શહેર ના વિવિધ વિસ્તારો માં સેનેટિઝર કરવામાં આવ્યુ હતુ પરંતુ હાલ લોકો પોતાના ઘરે સુધી પણ સેનેટાઇસ થાય તેવા પ્રયાસે હાથ ધરવા માં આવ્યુ હતુ.

આ બાબતે નગરપાલિકા ઉપપ્રમુખ નિતેશભાઇ ડોડીયા આ અંગેની વધુ માહિતી આપી હતી કે

હાલ કોરોના ની મહામારી છે સમગ્ર દેશમાં વહીવટી તંત્ર દેશના પ્રધાનમંત્રી સહિત ના લોકો આ વાયરસને મિટાવવા અને આ વાયરસ ની સામે લડવા યુદ્ધની જેમ કામ કરી રહ્યા છે ત્યારે બગસરા નગરપાલિકા એ પણ આ વાયરસ ની સામે લડવા એટલે સમગ્ર શહેરમાં સેનેતાઈસનથી આખા શહેરના ૭ વોર્ડમાં મુખ્ય વિસ્તારોમાં ફાયર ની ગાડીઓ સહિત અને ટીમે સાથ આપેલો છે.

બગસરા નગરપાલિકા એક વધારાનું વિશેષ કામ હોય તો એવું કર્યું છે જેમાં સમગ્ર શહેરમાંથી જનતા પાસે ખેતીમાં ઉપયોગમાં થતાં પંપો હોય એ ખેતી ના ફોર્મ ભરીને પણ પોતે લઈ જઈ શકે છે અને તેના વિસ્તારમાં જ કરી શકે છે એનાથી પણ વિશેષ કેજે તેઓના ઘરના ઓરડામાં ફળિયામાં અને સેનેટાઇસ કરવું હોય તો કરી શકે છે અને તે પણ મફત નગરપાલિકા થી આપવામાં આવેલું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here