પાસાના કાયદામાં સુધારો આવ્યા બાદ ગુજરાતમાં સૌપ્રથમ અમરેલી જિલ્‍લામાં થઇ અમલવારી

અમરેલી તાલુકાના મોટા આંકડીયા ગામના બે વ્યાજખોર ઇસમો પાસા તળે જેલમાં ધકેલાયા ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં પાસાના કાયદામાં સુધારો કરવામાં આવેલ છે, જેમાં જુગારનો...

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 70 મા જન્મ દિવસનો કાર્યક્રમ

આજરોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના 70 માં જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે સેવા સપ્તાહ કાર્યક્રમ અંતર્ગત સાવરકુંડલા તાલુકાના વંડા ગામે સીવીલમા ફ્રુટ વિતરણ, ગામમાં માસ્ક વિતરણ,...

ચલાલા નગરપાલિકાના સદસ્ય કોકિલાબેન કાકડિયા અને અશોકભાઈ કાકડિયાને વ્હીપ ના ભંગ બદલ કોંગ્રેસ સમિતિ...

ગત તારીખ ૨૪/૦૮/૨૦૨૦ ના રોજ યોજાયેલી ચલાલા નગરપાલિકા ના પ્રમુખ અને ઉપપ્રમુખ  ની ચુંટણી સમયે કોંગ્રેસ પક્ષ ના ચુંટાયેલા નગરપાલિકા ના સદસ્યો ને મતદાન...

થાેરખાણમાં યુવક પર પાઇપ વડે હુમલાે

અમરેલી24 મિનિટ પહેલાકૉપી લિંકબાબરાના થાેરખાણ ગામે રહેતા એક યુવકને સરકારી ખરાબા જમીનમા શાૈચક્રિયા મુદે મનદુખ રાખી અહી જ રહેતા એક શખ્સે લાેખંડના પાઇપ...

શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહ યોજાયો

12/09/20 ના રોજ અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ અને જિલ્લા કોંગ્રેસ શિક્ષક સેલ ના સયુક્ત ઉપક્રમે સાંજે 4 કલાકે જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પ્રાથમિક માધ્યમિક...
ચોરીનાં મોટર સાયકલ સાથે એક ઇસમને પકડી પાડતી અમરેલી એલ.સી.બી – www.citywatchnews.com

ચોરીનાં મોટર સાયકલ સાથે એક ઇસમને પકડી પાડતી અમરેલી એલ.સી.બી

અમરેલી પોલીસ અધિક્ષક .નિર્લિપ્‍ત રાય  નાઓએ મિલ્‍કત સબંધી જે ગુન્‍હાઓ બનેલ હોય અને નાગરિકોની મિલકત ચોરાયેલ હોય તેવા વણશોધાયેલ ગુન્‍હાઓનો ભેદ ઉકેલી આરોપીઓને પકડી...
અમરેલી શહેરના કોરોના 11 કેસ સાથે કુલ 30 કેસઃ કુલ 1671 પોઝિટિવ કેસ નોંધાયા

અમરેલી શહેરના કોરોના 11 કેસ સાથે કુલ 30 કેસઃ કુલ 1671 પોઝિટિવ કેસ નોંધાયા

અમરેલી શહેરમાં લોકજાગૃતિના અભાવે 500 થી વધારે કોરોના પોઝિટિવ કેસ સાથે સંક્રમણ વધ્યું છે અમરેલી શહેરમાં 11, ધારી માં 6 અને સાવરકુંડલામાં 4 કેસ....

ગીરકાંઠે ઉગતા સુરજ સાથે સિંહણનું કેટવોક

ખાંભા14 કલાક પહેલાકૉપી લિંકરળીયામણા ગીરકાંઠામા હાલમા પ્રકૃતિ સોળે કળાએ ખીલી છે. સુર્યનારાયણના પ્રથમ કિરણો અહીની લીલુડી ધરતી પર પથરાય ત્યારે જાણે સ્વર્ગનો આભાસ...

અમરેલીની કલેક્ટર કચેરીમાં મહત્વનું આધાર કેન્દ્ર બંધ

અમરેલી, તા. 10 સપ્ટેમ્બર, 2020, ગુરૂવારતમામ સરકારી યોજના તેમજ અન્ય જરૂરિયાતો માટે આાૃધારકાર્ડ ફરજિયાત કરવામાં આવેલું છે, ત્યારે અમરેલી તાલુકાના બોતેર ગામની તેમજ અમરેલી...

નોટબંધી-GST અને લોકડાઉનથી આર્થિક મંદી : યુવાનો બેરોજગાર બન્યા

દેશમાં નોટબંધી બાદ જીએસટીથી શરૂ થયેલ આર્થિક મંદીએ કોરોના અને લોકડાઉનનાં કારણે સમગ્ર દેશ ફરતે અજગર ભરડો લીધો છે. એપ્રિલથી જુનની જીડીપીમાં 23.9 ટકાનો...