બાબરા તાલુકા

babra amreli news

બાબરા: પાલિકા પ્રમુખે સફાઈ કામદારોને છૂટા કરવાની ધમકી આપી

બાબરામાં કોંગ્રેસ શાસિત નગરપાલિકા કચેરી ખાતે પાલિકા પ્રમુખ વનરાજ વાલેરાભાઈ વાળા અને તેના ભાઈ કૌશિકે સફાઈ કામદારોને નોકરીમાંથી છૂટા કરી દેવાની ધમકી આપી, તલવાર-લાકડી...

બગસરા તાલુકા

બગસરાના પીઠડીયામાં સંકટ દૂર કરવા તાંત્રિક વિધિના બહાને ખેડૂત પાસેથી 24.80...

અમરેલી25 મિનિટ પહેલાકૉપી લિંકપાંચેય શખ્સોએ ભગવા વસ્ત્રો ધારણ કરી પોતે જૂનાગઢ અને કચ્છથી આવતા હોવાની ઓળખ આપી હતીઅમરેલી જિલ્લાના બગસરા તાલુકાના પીઠડીયામાં સંકટ...

ધારી તાલુકા

ધારી ખાતે કૃષિ મંત્રી આર. સી. ફળદુની અધ્યક્ષતામાં સાત પગલાં ખેડૂત...

કૃષિ મંત્રીએ ખેડૂતમિત્રોને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તરફ વળવા અપીલ કરી  સાત પગલા ખેડૂત કલ્યાણના પૈકી વધુ બે યોજનાની શરૂઆત કરી લાભોનું વિતરણ કરાયું ધારી...

જાફરાબાદ તાલુકા

જાફરાબાદ તાલુકા પંચાયતના વિરોધ પક્ષની ટીમે વિવિધ ગામોની મુલાકાતે

જાફરાબાદ19 કલાક પહેલાકૉપી લિંકજાફરાબાદ તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા મનુભાઈ વાજાની આગેવાનીમાં પૂર્વ પ્રમુખ જાદવભાઈ સોલંકી, નાજભાઈ બાંભણીયા,તુષારભાઈ ત્રિવેદી ,છગનભાઇ અને હરેશભાઈ સહિતના...

ખંભા તાલુકા

ખાંભા પંથકમાં અતિવૃષ્ટિથી કુવાના પાણી બહાર આવ્યા : ખેતરોમાં નુકસાન

ખાંભા તાલુકામાં ચાલું વરસે પડેલ વ્યાપક વરસાદથી ખેડૂત-ખેતી અને ઉભા પાકને નુકસાન થવા સાથે બાંધેલા કૂવામાંથી પાણી બહાર વહેવા સહ ડુંગરાળ જમીનવાળી વાડી-ખેતરોમાં મૌલાત...

રાજુલા તાલુકા

રાજુલા શહેર ભાજપ મંડળ દ્વારા PM ના જન્મદિન પ્રસંગે ઉકાળાનું વિતરણ...

રાજુલા18 કલાક પહેલાકૉપી લિંકરાજુલા શહેર ભાજપ મંડળ દ્વારા વડાપ્રધાનના જન્મ દિવસ પ્રસંગે સેવા સપ્તાહ નિમિતે ઉકાળાનું વિતરણ કર્યું હતું. આ તકે જિલ્લા મહામંત્રી...

કુંકાવાવ વાડિયા

લાઠી તાલુકા

પીજીવીસીએલ લાઠી દ્વારા દરેક કર્મચારીગણ ને કોરોના રક્ષણ હેતુ નાશ (...

૬૭ કર્મચારીગણ પરિવાર સાથે નિયમિત ઉપયોગ કરવા કટીબધ્ધ બન્યા . હાલની વૈશ્વિક મહામારી કોરોના વચ્ચે પણ ગ્રાહકો ને નિયમિત વિજપુરવઠો મળી રહે તેમજ ફોલ્ટ...

લીલીયા તાલુકા

લીલીયા ગામે છેલ્લા ઘણા સમયથી ભૂગર્ભ ગટર નાં ગંદા પાણીના પ્રશ્ન...

પોતાના મતવિસ્તાર લીલીયા તાલુકાના લીલીયા છેલ્લા ઘણા સમયથી આ ગામે આવેલ ભૂગર્ભ ગટર નાં ગંદા પાણી જાહેર રોડ,તેમજ લોકોના ઘરની ગટર કુંડી માં ગંદા...

સાવર કુંડલા તાલુકા

સાવ૨કુંડલાના મહુવા ૨ોડ પ૨ ટ્રક અથડાયા : બેના મોત

સાવ૨કુંડલા નજીક મહુવા ૨ોડ ઉપ૨ આજે સવા૨ે બે ટ્રક સામસામે ધડાકાભે૨ અથડાય જતાં બે લોકોનાં મોત થયા હતા. આ બનાવની જાણ સાવ૨કુંડલા રૂ૨લ પોલીસને...