ગીરકાંઠે ઉગતા સુરજ સાથે સિંહણનું કેટવોક


ખાંભા14 કલાક પહેલા

  • કૉપી લિંક

રળીયામણા ગીરકાંઠામા હાલમા પ્રકૃતિ સોળે કળાએ ખીલી છે. સુર્યનારાયણના પ્રથમ કિરણો અહીની લીલુડી ધરતી પર પથરાય ત્યારે જાણે સ્વર્ગનો આભાસ થાય છે. આવા સમયે ખાંભા પંથકના ઉમરીયાની સીમમા એક સિંહણનુ કેટવોકનુ મનોરમ દ્રશ્ય મન મોહી લે છે.

0Source link: Divya Bhaskar

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here