વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 70 મા જન્મ દિવસનો કાર્યક્રમ

આજરોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના 70 માં જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે સેવા સપ્તાહ કાર્યક્રમ અંતર્ગત સાવરકુંડલા તાલુકાના વંડા ગામે સીવીલમા ફ્રુટ વિતરણ, ગામમાં માસ્ક વિતરણ, વૃક્ષારોપણ, પછાત વિસ્તારના બાળકોને ફ્રુટ વિતરણ કરેલ જેમા જિલ્લા ભાજપના મહામંત્રી કમલેશભાઈ કાનાણી અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયેલ જેમાં તેમની સાથે સાવરકુંડલા તાલુકા ભાજપ પ્રમુખ જયસુખભાઇ સાવલીયા, મહામંત્રી પ્રકાશભાઈ પાનસુરીયા, ભનુભાઈ મોર, નીલેશભાઈ કચ્છી, નારણભાઈ મેર, લલીતભાઈ બાળધા, શંભુભાઇ મકવાણા, હીરાભાઈ બગડા, ચિરાગ હીરપરા, સરપંચ શીવરાજભાઈ, સરપંચ શાંતિભાઈ બગડા, કિશનભાઇ ખુમાણ, દીલુભાઈ ખુમાણ, વિનુભાઈ ભુવા, જયસુખભાઇ જીંઝવાડીયા, મનસુખભાઈ પીયાવા, વંડા ઉપ સરપંચ જીવનભાઈ ,મગનભાઈ નારીગરા અને ભાજપના આગેવાનો કાયઁકતાઁઓ આજુ બાજુ ગામના સરપંચો વગેરે ઉપસ્થિત રહેલ

Source link: Citywatch News

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here