રાજુલા18 કલાક પહેલા
- કૉપી લિંક
રાજુલા શહેર ભાજપ મંડળ દ્વારા વડાપ્રધાનના જન્મ દિવસ પ્રસંગે સેવા સપ્તાહ નિમિતે ઉકાળાનું વિતરણ કર્યું હતું. આ તકે જિલ્લા મહામંત્રી રવુભાઈ ખુમાણ, શહેર ભાજપ પ્રમુખ પરેશભાઇ લાડુમોર, આશિષભાઈ વાવડીયા, મનોજભાઇ સંઘવી, ગજેન્દ્રસિંહ પરમાર અને કાનાભાઈ ભરવાડ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
0
Source link: Divya Bhaskar