દામનગર રાષ્ટ્રીય પોષણ અભિયાન અંતર્ગત પોષણ માસ ની ઉજવણી

રાષ્ટ્રીય પોષણ અભિયાન અંતર્ગત પોષણ માસ ની દામનગર  શહેર માં ડો બાબા સાહેબ આંબેડકર હોલ ખાતે  ઉજવણી

રાષ્ટ્રીય પોષણ અભિયાન ના ઉદેશો થી અવગત કરી પોષણ માસ ની ઉજવણી સોશ્યલ ડિસ્ટન્ટ સાથે કરાય આઈ સી ડી એસ લાઠી દ્વારા પોષણ માસ અંતર્ગત માર્ગદર્શન અનેકો મહિલા ઓ કિશોરી ઓ એ પોષણતમ પ્રદશન નિહાળ્યું આઈ સી ડી એસ અધિકારી કાશ્મીરાબેન ભટ્ટ  સુપરવાઇઝર ફાલ્ગુનીબેન છત્રાલ ની અધ્યક્ષતા માં શહેર ભર ની આંગણવાડી વર્કર હેલ્પર નું બેનમૂન આયોજન “સહી પોષણ દેશ રોશન” અંતર્ગત

સહી પોષણ ની સમજ સાથે બાળકો મહિલા ઓ કિશોરી ઓ ને ઉંમર વજન અંગે સુપોષણ અંગે અવગત કર્યા હતા શહેર ની તમામ આંગણવાડી વર્કર હેલ્પર ની સેવા ની સરાહના કરતા આઈ સી ડી એસ કાશ્મીરાબેન ભટ્ટ નું સુપોષણ અભિયાન અંગે મનનીય માર્ગદર્શન

Source link: Citywatch News

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here