અમરેલી24 મિનિટ પહેલા
- કૉપી લિંક
બાબરાના થાેરખાણ ગામે રહેતા એક યુવકને સરકારી ખરાબા જમીનમા શાૈચક્રિયા મુદે મનદુખ રાખી અહી જ રહેતા એક શખ્સે લાેખંડના પાઇપ વડે મારમારી ઇજા પહાેંચાડતા તેણે આ બારામા બાબરા પાેલીસ મથકમા ફરિયાદ નાેંધાવી છે. અહી રહેતા રમેશભાઇ મેઘાભાઇ સાેલંકી નામના યુવકને સરકારી ખરાબા જમીનમા શાૈચક્રિયા કરવા મુદે જગદીશ મીઠાભાઇ સાકરીયાએ બાેલાચાલી કરી હતી. તેણે જ્ઞાતિ પ્રત્યે હડધુત કરી લાેખંડના પાઇપ વડે મારમારી ઇજા પહાેંચાડી હતી.
0
Source link: Divya Bhaskar